દીકરી સાથે લિપ લૉક કરવાનાને લઈને વિવાદમાં આવ્યા હતા મહેશ ભટ્ટ, આ છે બૉલીવુડના 5 સૌથી વિવાદિત કિસ

siddharth malya kiss Deepika in IPl
Last Updated: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (13:45 IST)
બૉલીવુડ ફિલ્મોમાં બેધડક કિસિંગ સીન ફિલ્માવતા સેલિબ્રીટીજ ઘણી વાર કિસના કારણે મોટા વિવાદમાં ફંસી ગયા. ઘણા બોલીવુડ સેલિબ્રિટ્રીજ તો એવા છે જે કિસિંગના કારણે ન માત્ર સુર્ખીઓમાં રહ્યા છે. પણ તેમનો નામ એક નવા વિવાદને પણ જોડાયા. તો આવો જાણીએ તમને જણાવીએ છે કે કેટલાક કિસિંગ વિવાદના વિશે જ્યારે આ બૉલીવુડ ચર્ચામાં આવી ગયું. 
દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા 
દીપિકા પાસુકોણ સિદ્ધાર્થ માલ્યાની સાથેકિસિંગ સીનને લઈને વર્ષ 2013માં ખૂબ સુખીયોમાં રહી હતી. તે સમયે IPL ટીમ રૉયલ ચેલેંજર બેંગલૂરૂ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના વચ્ચે મેચ ચાલી રહ્યું હતું. દીપિકા સિદ્ધાર્થ એક સાથે બેસીને મેચ જોઈ રહ્યા હતા. ત્યારે રૉયલ ચેલેંજરએ જેમજ જીતા હાસેલ કરી સિદ્ધાર્થએ દીપિકાને પકડીને કિસ કરી લીધું. 
 


આ પણ વાંચો :