સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

તે રાત્રે એશવર્યાના બારણા ઠોકતા સલમાનના હાથથી લોહી નિકળી ગયું હતું

બૉલીવુડમાં જ્યારે પણ કોઈની લવ સ્ટોરીની વાત હોય છે તો સલમાન અને એશ્વર્યાનો નામ જરૂર આવે છે. આ બન્નેની લવ સ્ટોરીના કિસ્સા બૉલીવુડના દરેક માણસના મોઢે છે. સલમાન આમ તો બૉલીવુડના દબંગ ખાન છે પણ પ્રેમની આગમાં એવા તડપતા જોવાયા કે તે સમયે તે હીરોથી વિલેન બની ગયા . સલમાન અને એશ્વર્યા 
એક બીજાથી ખૂબ પ્રેમ કરતા હતા પણ બન્ને વચ્ચે એવી દરાળ આવી કે હવે બન્ને એક બીજાનો ચેહરો જોવા પણ પસંદ નહી કરતા તો ચાલો એશ્વર્યા અને સલમાનની પ્રેમસ્ટોરીના અંત સુધી તમને જણાવીએ