ઉપવાસની વાનગી - કોકોનટ બોલ્સ

રવિવાર, 9 જુલાઈ 2017 (18:47 IST)

Widgets Magazine
coconut ladu

 
સામગ્રી : 4 કપ છીણેલું નારિયલ ,દૂધ - ½ કપ દૂધ,કંડેસડ મિલ્ક  -1 ટીન,ઘી - 1 મોટો ચમચો, નાળિયેર બૂરો - ,5 મોટા ચમચી ,એલચી પાવડર  
 
બનાવવાની રીત :એક ઊંડા પોટમાં ઘી ગર્મ કરો હવે એમાં નાળિયેર નાખો અને  4-5 મિનિટ માટે ફ્રાય કરો.હવે એમાં  અડધા કપ દૂધ નાખો સાથે કન્ડેન્સ્ડ દૂધ નાખી દો અને  વારંવાર ચલાવતા રહો.પછી 8-10 મિનિટ રાંધવું જ્યાં સુધીએ વાસણની કોર છોડવા લાગે.હવે એમાં અડધી ચમચી એલચી પાઉડર નાખો અને મિક્સ કરો. તાપ બંધ કરો. તમારા હાથમાં થોડો ઘી લગાવો અને એ મિશ્રણથી નાના બોલસ બનાવવા, હવે આ બાલ્સને  નાળિયેરના બુરામાં રોલ કરો . તૈયાર છે કોકોનેટ બોલ્સ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી રસોઈ Veg Recipe Sweet Recipe Nonveg Recipe ગુજરાતી વેજીટેબલ રેસીપી ગુજરાતી વાનગી ગુજરાતી શાકાહારી વાનગી મીઠાઈ Gujarati Recipe. Gujarati Rasoi Soya Tikki ઉપવાસની વાનગી - કોકોનટ બોલ્સ Coconut Balls

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Recipe - દાળમાં વઘાર(tadka) કેવી રીતે લગાવશો ?

દાળનો અસલી સ્વાદ તેમા લાગનારા વઘારથી આવે છે. અનેકવાર વઘાર તો લગાવવા માંગીએ છીએ પણ યોગ્ય ...

news

Aloo Pyaz Kachori - બટાકા-ડુંગળીની કચોરી

કચોરી ખાવાનુ મન છે તો આ વખતે બનાવો બટાકા ડુંગળીની કચોરી.. વિશ્વાસ કરજો તમારી ફેમિલી ખુશ ...

news

Tips- હવે બનશે રવાનો શીરો વધારે ટેસ્ટી અને મજેદાર

રવાનો શીરો બનાવતા સમયે આ ચિપચિપિયો બની જાય છે કે પછી તેમાં ગઠલા પડી જાય છે. હવે જ્યારે ...

news

Chicken Tips - ચિકન બનાવો તો આ ટિપ્સ ભૂલશો નહી

ચિકનને પકવતી વખતે શરૂઆતમાં તેને હંમેશા ઝડપી તાપ પર પકવો જેથી તેનુ જ્યુસ સીલ થઈ જાય. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine