ડિમસમ ચીઝ મેજીક

નઇ દુનિયા|

N.D
સામગ્રી - માવો 300 ગ્રામ, ક્રીમ 2 મોટી ચમચી, ખાંડ દળેલી સ્વાદ મુજબ, પિસ્તા કતરન (ડેકોરેશન માટે), 2 મોટી ચમચી.

બનાવવાની રીત - માવાને એક ભારે તળિયાવાળા વાસણમાં થોડો સેકી લો. હવે તેને ઉતારીને ચિકણો થતા સુધી મસળો. ક્રીમ અને ખાંડ મિક્સ કરો. હવે થોડુ મિશ્રણ હાથમાં લઈને ફેલાવો. આ મિશ્રણનો મનપસંદ આકાર આપો અને એક સર્વિગ ડિશમાં મૂકો. ઉપરથી પિસ્તા કતરનથી ડેકોરેટ કરી સર્વ કરો.


આ પણ વાંચો :