તલની નવી વાનગી - તલના ચોકલેટ રોલ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 100 ગ્રામ તલ, 150 ગ્રામ ખાંડ, 2 ચમચી ઘી, 50 ગ્રામ મિલ્ક પાવડર, 25 ગ્રામ ડ્રિંકિંગ ચોકલેટ, 12 ગ્રામ કોકો પાવડર.

બનાવવાની રીત - આખા તલને સેકી લો અને તેમાથી અડધા તલને મિક્સરમાં વાટી લો. ખાંડની કડક ચાસણી બનાવીને તેમા ઘી નાખો અને વાટેલીલ તલ, મિલ્ક પાવડર, કોકો પાવડર, ડ્રિંકિગ ચોકલેટ મિક્સ કરીને નાના નાના રોલ્સ બનાવો અને આ રોલ્સને બચેલી તલમાં લપેટીને સર્વ કરો.


આ પણ વાંચો :