સીતાફળનો હલવો

sitaphal halwa
Last Modified મંગળવાર, 27 મે 2014 (18:00 IST)

સામગ્રી- 1 કિલો સીતાફળ ,200 mlઘી ,30 ગ્રામ બાદામ ,20 પિસ્તા,20 ગ્રામ છીણેલું નારિયેલ ,100ml દૂધ 15ગ્રામ
નાની ઈલાયચી વાટેલી 80 ગ્રામ ખાંડ, 30 ગ્રામ ખોયા.

બનાવવાની રીત - સીતાફળને તેજ ધારદાર ચાકૂથી કાપી લો. બીયણ અને છીણ જુદા કરો .

2. એક મોટા તળિયાના પેનમાં ઘી નાખી ગરમ કરો. કાપેલા સીતફળ નાખી થોડીવાર સેકો હવે 1/2 કપ દૂધ નાખી ધીમા તાપે 8-10 મિનિટ નરમ થાય ત્યાં સુધી થવા દો . હવે બાદામ અને પિસ્તા નાખી બારીક કાપી લો. અને જુદા રાખો.
3. નારિયેળને માઈક્રોવેવ ઓવનમાં 3-4 મિનિટ રાખો. વચ્ચે-વચ્ચે હલાવો. જો તમારે પાસ માઈક્રોવેવ નહી હોય તો એક પેનમાં નારિયેળને સુંગધ આવે ત્યાં સુધી ધીમા તાપે સેકો

4. હવે સીતાફળને તાપથી ઉતારી મેશ કરો. તમે આ પટેટો મેશરથી કરી શકો છો. ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ધીમા તાપે ત્યા સુધી સેકતા રહો
જ્યાં સુધી પાણી સૂકાય ન જાય અને ચિકાશ ન છૂટે પાવડર મિલ્ક કે માવો ભભરાવી થોડીવાર હલાવો. પિસ્તા સેકેલું
નારિયેળ અને બદામથી ગાર્નિશ કરી ગરમ-ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :