ઈંડા વગરનો ચોકલેટ કપ કેક

શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (12:46 IST)

Widgets Magazine
black forest cake

 
ખાવુ દરેકને પસંદ છે. ખાસ કરીને બાળકોની આ ફેવરેટ ડિશ છે. તેને તમે ઘરે પણ સહેલાઈથી તૈયાર કરી શકો છો.  કેક તમે ઈંડા સાથે અને ઈંડા વગર પણ બનાવી શકો છો. 
 
ચાલો આજે અમે તમને ઈંડા વગરનો બનાવતા શીખવીશુ... 
 
સામગ્રી - 3 મોટી ચમચી મેદો, 3 મોટી ચમચી કોકો પાવડર, 3 મોટી ચમચી રિફાઈંડ તેલ, 3 મોટી ચમચી દૂધ કે પાણી, 2 મોટી ચમચી દરદરી ખાંડ, 1/8 ટી સ્પૂન બેકિંગ પાવડર,  એક ચપટી મીઠુ, એક સ્ક્રૂપ વેનિલા આઈસક્રીમ 
 
બનાવવાની રીત - એક કપમાં બધી સામગ્રી નાખો અને સારી રીતે હલાવી લો. ધ્યાન રાખો કે સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય.  ગાંઠ પડશે તો કેક સારો નહી બને.  હવે મિશ્રણને 2 મિનિટ માટે માઈક્રોવેવમાં મુકો.  કપ કેક તૈયાર છે. ગાર્નિશ માટે તેના પર વેનિલા આઈસક્રીમનો સ્કૂપ નાખો. સર્વ કરો અને કપ કેકનો આનંદ ઉઠાવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો બજાર જેવા ટેસ્ટી સમોસા

સમોસાના સ્વાદનું રહસ્ય તેમાં ભરાયેલ મસાલામાં છિપાયેલુ છે. તમે પણ સમોસા બનાવી રહ્યા છો તો ...

news

આવી રહ્યું છે ક્રિસમસ .. એવી રીતે બનાવો લાજવાબ કેક વાંચો 15 સરળ ટીપ્સ

ક્રિસમસ અને નવવર્ષ બસ આવી જ ગયું છે કોઈ પણ સેલિબ્રેશનના સમયે કેક ખાવાનું અને બનાવવાનું ...

news

ચટપટો નાસ્તો - મટર ચાટ

સ્નેક્સમાં કંઈક નવુ ટ્રાય કરવા માંગો છો તો બનાવો ચટપટી મટર ચાટ. આ ઋતુમાં તો આની મજા જ ...

news

આ ડિશ ખાવાથી ફટાફટ ઓછું થશે તમારા શરીરનો ફેટ

જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન થઈ રહ્યા છો અને તેને કંટ્રોલ કરવા ઈચ્છતા છો તો લીલી ...

Widgets Magazine