ઉપવાસની વાનગી - સિંગોડાનો હલવો

સોમવાર, 10 જુલાઈ 2017 (14:09 IST)

Widgets Magazine
atta ka halwa

સામગ્રી-
2 કપ  સિંગોડાનો લોટ
અડધો કપ ખાંડ
3  ચમચી ઘી
2 કપ પાણી 
સમારેલા કાજૂ-બદામ
એલચી પાવડર
કેસર
વિધિ
* ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
* ઘી ગરમ થતા સિંગોડાનો લોટ નાખી શેકેવું 
* 2 મિનિટ શેક્યા પછીઆંચ મધ્યમ પર રાખો. 
* બીજી તરફ અને ખાંડને ઉકાળી લો અને ગાઢું કરી નાંખો. તે પછી આ દૂધને તે જ સિંગોડાની પેસ્ટમાં નાંખો અને ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી પેસ્ટ ગાઢી ન થઈ જાય.
* હવે આપનો સિંગોડાનો હલવો તૈયાર થઈ ચુક્યો છે.તેમાં સમારેલા માવા તથા એલચી પાવડર ભભરાવો તથા ગરમાગરમ સર્વ કરો.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સિંગોડાનો હલવો ઉપવાસની વાનગી Halwa Fast Recipe Sweet Gujarati Recipe Singoda Ka Halwa

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Recipe - દાળમાં વઘાર(tadka) કેવી રીતે લગાવશો ?

દાળનો અસલી સ્વાદ તેમા લાગનારા વઘારથી આવે છે. અનેકવાર વઘાર તો લગાવવા માંગીએ છીએ પણ યોગ્ય ...

news

Aloo Pyaz Kachori - બટાકા-ડુંગળીની કચોરી

કચોરી ખાવાનુ મન છે તો આ વખતે બનાવો બટાકા ડુંગળીની કચોરી.. વિશ્વાસ કરજો તમારી ફેમિલી ખુશ ...

news

Tips- હવે બનશે રવાનો શીરો વધારે ટેસ્ટી અને મજેદાર

રવાનો શીરો બનાવતા સમયે આ ચિપચિપિયો બની જાય છે કે પછી તેમાં ગઠલા પડી જાય છે. હવે જ્યારે ...

news

Chicken Tips - ચિકન બનાવો તો આ ટિપ્સ ભૂલશો નહી

ચિકનને પકવતી વખતે શરૂઆતમાં તેને હંમેશા ઝડપી તાપ પર પકવો જેથી તેનુ જ્યુસ સીલ થઈ જાય. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine