- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
અનાનસનુ શરબત
સામગ્રી - 1 પાઈનેપલ, 1 મોટી ચમચી ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડરબનાવવાની રીત - અનાનસને છોલીને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે તેને જ્યુસરમાં નાખીને તેનો રસ કાઢી લો. ખાંડની ચાસણી બનાવો. આ ચાસણીને પાઈનેપલના રસમાં મિક્સ કરો અને તેમાં ઈલાયચી પાવડર નાખો. પાઈનેપલ શરબત તૈયાર છે. આને ચોથાઈ કપ પાણીમાં એટલી જ માત્રામાં લઈને મિક્સ કરો અને ઠંડુ સર્વ કરો.