શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (18:14 IST)

મોતીચૂરના લાડુ

સામગ્રી- ચણાનો લોટ બે ક્પ ,ખાંડ 3/4 કપ ,કેશરિયો રંગ 1/4 ચમચી ,ઘી 2 કપ ,બદામ 2 ચમચી,ઈલાયચી .
 
બનાવવાની રીત - ચણાના લોટનો ગાઢો ખીરું તૈયાર કરી લો. એમાં કેશરિયો રંગ નાખી . કઢાઈમાં ઘી ગર્મ કરો અને એમાં કોઈ ચાલણીથી ચણાનો લોટ નાખી બૂંદી તળી લો. એક બીજા વાસણમાં સમાન માત્રામાં પાણી અને ખાંડ નાખી એક તારની ચાશની બનાવો. આમાં બૂંદી અને બદામ અને ઈલાયચી પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લો. ઠંડા થતાં લાડૂ બનાવી લો. લાડૂને થાળીમાં સજાવી સુકવા દો. મોતીચૂરના લાડૂ તૈયાર છે.