દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ તો કરો આ એક નાનકડો ઉપાય

શનિવાર, 20 જાન્યુઆરી 2018 (06:42 IST)

Widgets Magazine

પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ મંગલ બુધ અને રાહુનુ અશુભ હોવુ છે. આ ગ્રહોના અશુભ હોવાથી મુશ્કેલીઓ વધવા માંડે છે. સમજી વિચારેલા કામ પૂરા થતા નથી.  પૈસાનુ નુકશાન પણ સતત થતુ રહે છે.. આ ત્રણ ગ્રહોને કારણે ખોટા નિર્ણય પણ લેવાય જાય છે.  જોબ અને બિઝનેસમાં સતત નુકશાન અને વિવાદ નુ થવુ પણ આ ત્રણ ગ્રહોનુ અશુભ હોવુ જ છે.   જેને કારણે કંફ્યૂજન વધે છે. પરિવાર કે કોઈ નિકટના લોકો વચ્ચે મતભેદ પણ થાય છે.  આ ગ્રહોની અશુભ અસરથી બચવા માટે જ્યોતિષમાં કેટલાક મુશ્કેલ અને કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે.  તેમાથી 1 સહેલો ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. જેને તમે સતત 40 દિવસ સુધી કરશો તો તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. 
 
આવો જાણો એ ઉપાય 
 
- ઘરની બહાર કૈક્ટસ લગાવો. રાત્રે સૂતી વખતે 1 લોટો પાણી માથા પાસે મુકો. સવારે ઉઠીને કોઈની સાથે વાત કર્યા વગર એ પાણી કૈકટ્સમાં નાખી દો.  સૂર્યાસ્ત પહેલા 1 લોટો પાણી ફરીથી એ છોડમાં નાખો. આવુ 40 દિવસ સુધી કરો.  ત્યારબાદ કુંડ સહિત આ છોડને જંગલમાં કે કોઈ ગાર્ડનમાં છોડી આવો. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Webdunia Jyotish- તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે( જાણવા માટે વીડિયો જરૂર જુઓ)

કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ ...

news

એક ઘર હો સપનો કા... પોતાનુ ઘર ખરીદવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ બની ...

news

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 15/1/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine