તમારા બધા દુર્ભાગ્યને ભાગ્યમાં બદલી નાખશે આ ઉપાય

ગુરુવાર, 9 નવેમ્બર 2017 (12:00 IST)

Widgets Magazine

મોટાભાગે એવુ થાય છે કે ધનની પરેશાનીથી મુક્તિ મેળવવા તમે કંઈક ને કંઈક ટોટકા અજમાવતા રહો છો. પણ લાખ કોશિશ કર્યા પછી પણ તમારા હાથમાં નિરાશા જ આવે છે.  
 
જો સતત તમે આવી જ નિષ્ફળતાઓના શિકાર થઈ રહ્યા છો તો એક એવો ઉપાય છે જેની મદદથી પૈસાની પરેશાનીને દૂર કરી શકાય છે.  આ ઉપાયને કર્યા પછી તમારુ દુર્ભાગ્ય ભાગ્યમાં બદલી શકાય છે. 
 
રાતના સમયે થોડો જૂનો ગોળ ઘઉં લોટમાં મિક્સ કરીને સરસવના તેલમાં 7 માલપુઆ બનાવો. ત્યારબાદ એરંડીના પાન પુઆ પર મુકીને સાત મદારના ફુલ મુકીને એક દીવો પ્રગટાવી લો. 
 
ત્યારબાદ કોઈપણ શનિવારની રાત્રે ચાર રસ્તા પર જઈને તેને મુકી આવો.  તેને મુકતા એવુ કહો - હે મારા દુર્ભાગ્ય તને અહી જ છોડીને જઉ છુ. કૃપા કરીને મારો પીછો ન કરવો. 
 
આ સાથે જ તેને મુકીને પરત આવી જાવ અને ધ્યાન રાખો કે પાછળની બાજુ વળીને ન જુઓ. આવુ કરવાથી તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસ નિષ્ફળ થઈ શકે છે. 
 
જો આ પ્રયાસ સફળ થયો તો કોઈપણ અવરોધ હોય દૂર થઈ જાય છે અને આ દરેક મનોકામના પૂર્ણ કરનારો ઉપાય માનવામાં આવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Video - 8 નવેમ્બરનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (8-11-2017)

આજે 8 નવેમ્બર બુધવાર છે.. આજે પારિવારિક ક્લેશથી મુક્તિ માટે દેવી દુગા પર વરિયાળી અને ...

news

See-Video- ટોટકા - શુ કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ... તો અપનાવો આ ઉપાય...

જો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી ...

news

Daily રાશિફળ- Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06-11-2017)

મેષ (અ,લ,ઈ) : આવતી કાલનો દિવસ આપની માટે સોનાનો સૂરજ લઈને ઉગશે. દિવસ દરમિયાન લગભગ તમામ ...

news

સાપ્તાહિક રાશિફળ- 6 નવેમ્બર થી 12 નવેમ્બર

મેષ રાશિ- કોઈની ભાવનાઓને આઘાત ન કરવી આ અઠવાડિયે શરૂઆતમાં ધંધામાં લાભના યોગ બની રહ્યા ...

Widgets Magazine