તમારા જન્મવાર પરથી જાણો તમારો સ્વભાવ

monday
 
તમારા જન્મનો વાર કયો હતો મતલબ કયા દિવસે પૈદા થયા એ વાર કયો હતો તેના પર પણ તમારો અને કેવો રહેશે તે નિર્ભર કરે છે.  જાણો તમારા જન્મ દિવસના આધાર પર તમારો સ્વભાવ... 
સોમવાર - આ દિવસે જન્મેલ વ્યક્તિ સમાજમાં ચર્ચાનો વિષય બન્યા રહે છે પણ તેમનુ પારિવારિક જીવન સારુ નથી રહેતુ.  તેમને મોટાભાગે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છતા તે હસમુખ હોય છે અને ખૂબ મીઠુ બોલે છે.  ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમનુ મન ચંચળ હોય છે.  અને નિરંતર વિચાર બદલાતા રહે છે. આ લોકો બુદ્ધિમાન, કલા પ્રેમી અને બહાદુર હોય છે અને સુખ-દુખમાં એક જેવા જ રહે છે. આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખુબ જ તેજ હોય છે પરંતુ તેમની અંદર ધૈર્યની ખુબ કમી હોય છે.


આ પણ વાંચો :