માંગલિક દોષ - મંગલ શાંતિના અચૂક ઉપાય

મંગળવાર, 28 નવેમ્બર 2017 (09:25 IST)

Widgets Magazine
mangal dosh

જ્યોતિષીય માન્યતામાં મંગળનુ ખૂબ જ મહત્વ છે. એવુ કહેવાય છે કે જે જાતકની કુંડળીના 1, 4 હોય, 7 માં અને 12 માં વગેરે ભાવમાં મંગળ ગ્રહ આવે છે તો આવા જાતકની કુંડળી માંગલિક હોય છે. તેને કુજ દોષ પણ કહેવામાં આવે છે.  ક્યાક ક્યાક તો આ અંગારક દોષનુ સ્વરૂપ પણ લઈ લે છે. આવા જાતકોને વિવાહમાં મોડુ, મોડેથી ભાગ્યોદય, નોકરી વ્યાપારમાં પરેશાની વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  આવા જાતકો માટે મંગલ દોષ નિવારણ જ એક ઉપાય હોય છે. આ નિવારણ ભાત પૂજનથી શક્ય થઈ શકે  છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તેનુ નિવારણ કરવામાં આવે છે.  મોટા ભાગના સંખ્યામાં શ્રદ્ધાળુ ઉજ્જૈનના મંગળનાથ મંદિર આવીને ભાતપૂજન કરાવે છે. આ મંદિરના નજીક શિપ્રા કિનારે આવેલુ છે  અંગારેશ્વર મહાદેવ. અહી પણ નિવારણ માટે ભાત પૂજા કરાવવામાં આવે છે.  
 
એવુ કહેવાય છે કે ભગવાન શિવે એક અસુરનો સંહાર કર્યો હતો. આ દરમિયાન ભગવાન શિવનો પરસેવો ઘરતી પર પડી ગયો.  ભગવાન શિવના પરસેવાની બૂંદથી અંગારક જનમ્યા. તેમના ઘરતી પર ઉત્પન્ન થતા જ ઘરતી પર ગરમી વધી ગઈ અને લોકો હાહાકાર કરવા લાગ્યા. ત્યારે દેવ અને ઋષિ ભગવાન શિવ અને શ્રી વિષ્ણુની પાસે ગયા અને તેમને આરાધના કરવાનુ કહ્યુ. જ્યાર પછી ભગવાને પ્રસન્ન થઈને ઔરવે અંગારેશ્વર સ્વરૂપમાં આ ક્ષેત્રમાં વિરાજમાન થયા. અહી મંગળદોષના નિવારણ નિમિત્ત પૂજન અર્ચન કરવા અને ભાત પૂજન કરાવવાથી શાંતિ મળે છે સાથે જ મંગળના બધા દોષોનુ નિવારણ પણ થાય છે.  ત્યારબાદ શ્રદ્ધાળુના લગ્ન શીધ્ર થઈ જાય છે અને તેમનુ ભાગ્યોદય થવા માંડે છે. સાથે જ મંગળના બધા દોષોનુ નિવારણ થાય છે. આ ઉપરાંત તેમને લાલ વસ્ત્રોનુ દાન અને મસૂરની દાળનુ દાન પણ ખૂબ જ લાભકારી હોય છે



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મંગળ દોષ મંગલ શાંતિના અચૂક ઉપાય જ્યોતિષીય માન્યતા જ્યોતિષ 2017 હાથ મિલાવીને ઓળખો સ્વભાવ શેકહેન્ડ હસ્તરેખા ભવિષ્ય હાથ વડે ભવિષ્ય શેકહેન્ડ વડે ઓળખો સામી વ્યક્તિ જ્યોતિષશાસ્ત્ર ફેંગશુઈ ટિપ્સ વાસ્તુ ટિપ્સ ઘરમાં બરકતના ઉપાય સુખ સમૃદ્ધિના ઉપાય હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

news

VIDEO -સોમવારના અચૂક Totka - માલામાલ થવા માટે રાશિ મુજબ કરો આટલા ઉપાય

ધર્મ ગ્રંથોના મુજબ સોમવારના સ્વામી ભગવાન શિવ છે. આ દિવસે તેમની પૂજા વિધિ-વિધાનથી કરવા પર ...

news

શનિ પંચક - આજથી શરૂ.. ભૂલથી પણ ન કરો આ કામ

જ્યોતિષમાં પંચકને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ખાસ કરેને જ્યારે શનિવારે આ પંચક આવે છે તો ...

news

સમુદ્ર શાસ્ત્ર- જો તમારી હથેળીમાં છે આ નિશાન તો નહી મળે પત્ની સુખ

સમુદ્ર શાસ્ત્રમાં શરીરની કેટલીક સંકેતોનો વર્ણન મળે છે. આ સંકેતના આધારે કોઈ પણ માણસનો ...

news

સામુદ્રિક શાસ્ત્ર- એવા વક્ષસ્થળ વાળી મહિલાઓ હોય છે વિલક્ષણ ગુણ

સામુદ્રિક શાસ્ત્ર મુજબ માણસના જુદા-જુદા અંગની સરચનાઓના આધારે તેમના સ્વભાવના વિશે ખબર પડે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine