લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય - ધન મેળવવું હોય આ ઉપાય કરો

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (09:32 IST)

Widgets Magazine

ધન મેળવવાની ઈચ્છા દરેકને હોય છે. દરેક જલ્દી જલ્દી શ્રીમંત અને લખપતિ બનવા માંગે છે પણ કહેવાય છે કે સમય પહેલા અને કિસ્મતથી વધુ કોઈને મળતુ નથી. તમે પ્રયત્નોથી તમારા ભાગ્યમાં ધનની અભિવૃદ્ધિ કરી શકો છો. આ માટે તમે જ્યોતિષીય અને આધ્યાત્મિક ગુરૂઓની મદદ લેવી પડે છે.  જીવનમાં કેટલાક એવા સરળ ઉપાય છે જે શુક્રવારે કરી તમે ધન પ્રાપ્ત કરી શકો છો. 
 
- સૌ પહેલા તમે મા લક્ષ્મીની પૂજા કરો. આ માટે શુક્રવારે સવારે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જાવ અને પછી શુદ્ધ જળને શુદ્ધ કળશમાં 
 
ભરીને તેને અક્ષત ઉપર મુકો. માં ની વિધિપૂર્વક પ્રાર્થના કરી તમે તેમનુ આહ્વાન કરો. 
 
- આ ઉપરાંત દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન શ્રી વિષ્ણુનો અભિષેક કરો. 
 
- સવાર-સાંજ ગાયના શુદ્ધ ઘી નો દીવો લગાવો. આ દીપક  ઈશાન કોણમાં લગાવો. તેમા લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. 
 
- મા લક્ષ્મીને લાલ પુષ્પથી પૂજો. આ ઉપરાંત  શ્રી યંત્ર હોય તો તેનુ પૂજન પણ કરો.  
 
- શુક્રવારે કોઈ સૌભાગ્યવતીને દાન આપો અને તેની સેવા કરો. બીજી બાજુ વૃદ્ધોની સેવા કરો. સાથે જ માતા લક્ષ્મીનું  
  ધ્યાન કરો.  
 
- એક પીળા વસ્ત્રમાં પાંચ પીળી કોડી ચાંદીના સિક્કાની સાથે બાંધીને ધનના સ્થાન પર પૂજન કર્યા પછી મુકી દો. 
 
-  આ દિવસે ઝાડૂનુ વિશેષ ધ્યાન રાખો. ઝાડૂ પગમાં ન આવે અને તૂટે નહી જો તૂટી જાય તો ઝાડૂનુ પૂજન કરો. 
 
- કુંવારી કન્યાઓને ખીર,પીળા વસ્ત્રો અને દક્ષિણા આપો. આ પ્રયાસોથી માતા પ્રસન્ન થઈને ઘર ભરી નાખે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય ધન મેળવવું હોય આ ઉપાય કરો ભાગ્યમાં ધનની અભિવૃદ્ધિ જ્યોતિષીય અને આધ્યાત્મિક ગુરૂઓની મદદ શુક્રવારના ઉપાય હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. સુખ સમૃદ્ધિના ઉપાય Ram Navmi Chaitra Navratri ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી ...

news

Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)

આપની મનોદશા મૂંઝવણભરી રહેશે . આવક-જાવક સમતોલ રાખવા મુશ્કેલ બની જશે તેથી. ખર્ચા પર અંકુશ ...

news

આજનું ભવિષ્ય- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 5/02/2018

મેષ (અ.લ.ઇ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 4/2/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine