1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2019 (16:39 IST)

પૈસાની કમી દૂર કરવા માંગો છો તો પર્સમાં આ રીતે મુકો ચોખા

પૈસાની કમી દૂર કરવા
વધુ પૈસા કમાવવા માટે પુષ્કળ મહેનત સાથે સારી કિસ્મત પણ મહત્વની  છે.  કેટલીક પરિસ્થિતિઓમાં મહેનત છતા પણ પર્યાપત ધન પ્રાપ્ત થતુ નથી. કે ખર્ચ વધી જાય છે અને બચત થતી નથી. જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ અવરોધ હોય તો વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી શકે છે.