શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (18:14 IST)

શુક્રવારે દૂધથી સંકળાયેલો આ ઉપાય કરવું, ક્યારે નહી રહેશે ઘરમાં પરેશાની

ગાય માતાની કૃપાથી મળતું દૂધ એક અનમોલ ખજાનો છે. જે માનવ શરીરના માટે વરદાન છે. જ્યોતિષ વિદ્વાનનો માનવું છે કે દૂધમાં ચમત્કારી પ્રભાવ હોય છે કે માણસને સફળતાના ટોચ સુધી લઈ જાય છે. દૂધને ચંદ્રમાનો કારક કહેવાય છે. તેનાથી સંકળાયેલા કેટલાક પ્રયોગ કરી લેવાથી તમે દરેક રીતના ચિંતાથી મુક્તિ મેળવી શકો છો. ધ્યાન રાખો કે, ઘરમાં  જ્યારે પણ દૂધ ઉકાળો તે બહાર ન પડે.
ચાંદીનો ટુકડો તમારા કેશ બોક્સમાં રાખો. 
 
બાળકોની સારા અભ્યાસ માટે દૂધમાં થોડી કેસર નાખી દૂધ પીવડાવવાથી લાભ મળે છે. 
 
જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન રહો છો તો તેના માટે તમે 21 શુક્રવાર 9થી ઓછી ઉમ્રની 5 કન્યાઓને ખીર અને શાકર પ્રસાદમાં વહેચવી 
 
સવારે ઉઠીને મુખ્ય બારણાની બહારની સફાઈ કરી એક ગિલાસ પાણીમાં કેટલીક ટીંપા કાચા દૂધની નાખી છાંટી દો. તેનાથી ઘરમાં બરકત હોય છે. 
 
જો પતિ પત્નીમાં ઝગડો થતું રહે છે તો પૂજા ઘરમાં મંગળ યંત્ર રાખવું. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડુ કરવું. તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે. 
 
સોમવારની સવારે શિવ મંદિરમાં 7 સોમવાર સુધી સતત કાચું દૂધ ચઢાવવાથી પણ બધા રીતના ગ્રહનો ખરાબ અસર સમાપ્ત હોય છે અને મનમાં છુપી અતૃપ્ત ઈચ્છાઓ પણ પૂરી હોય છે. 
 
 
બિજનેસ કે જૉબમાં કોઈ પ્રોબ્લેમ આવી રહી છે તો દર સોમવારે શિવલિંગ પર જળમાં દૂધ મિક્સ કરી ચઢાવો સાથે રૂદ્રાક્ષની માળાથી ૐ સોમેશ્વરાય નમ: મંત્રનો 108 વાર જાપ કરવું.