આ એક ઉપાય કરશો તો જલ્દી થશે લગ્ન

શનિવાર, 9 જૂન 2018 (17:12 IST)

Widgets Magazine

ગુરૂવારના દિવસે 225 ગ્રામ લોટના પાંચ ગોળા બનાવો અને તેમા હળદર, ઘી, ગોળ અને ચણા મુકીને ગાયને ખવડાવો. આ દરમિયાન તમારી મનોકામના ગાયના કાનમાં કહી દો. જો કે આ ધ્યન રાખો કે ગાય સફેદ નહી હોવી જોઈએ. 
 
જો લગ્ન નથી થઈ રહ્યા તો આવા જાતકના ન્હાવાના પાણીમાં 21 ગુરૂવાર સુધી એક ચપટી હળદર નાખીને સ્નાન કરવુ જોઈએ. તેનાથી જલ્દી લગ્ન થવાના યોગ પ્રબળ થઈ જાય છે. 
 
કોઈપણ મહિનાની શુક્લ પક્ષના ગુરૂવારના દિવસે એક પ્લેટમાં પાંચ મીઠાઈ, ત્રણ ઈલાયચી, બે સોપારી અને ઘી નો દીવો લઈને સરોવરના કિનારે જઈને પૂજા કરો. દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (9.06.2018)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

આજની રાશી : કેવો રહેશે તમારો આજનો દિવસ 9/06/2018

મેષ : નવી યોજનાઓની શરૂઆત થશે. કુટુંબની સાથે મનોરંજનનો અવસર. સ્વયંના પ્રયાસોથી જ જનપ્રિયતા ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.06.2018)

​જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 8/06/2018

મેષ - આર્થિક નુકશાન ઉઠાવવુ પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિયોનો અનુભવ થશે. લેવડદેવડની સમસ્યા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine