ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

આ 10 અચૂક ટોટકા અજમાવીને તમારા ઘરના સપનાને સાચુ બનાવો!!

દરેક માણસના આ સપનો હોય છે કે નાનો જ સહી પણ તેમનો પોતાનો એક ઘર હોય 
તને ભાડાના મકાનમાં ન રહેવું પડે. અને એ તેમના ઘરને તેમની પસંદ મુજબ સજાવી શકે. પણ અફસોસ આ વાતનો છે કે આટલે મોંઘવારીમાં કેવી રીત બનાવી પોતાનો ઘર મોંઘવારીતો અમે ઓછી નહી કરી શકતા પણ કેટલાક સતળ ટૉટકાને અજમાવીને આશિયાનાના સપનાને સાકાર કરવાની રાહ અસરળ જરોર બનાવી શકાય છે. જાણૉ જોઈએ ઘર માટે ટોટકા- જેને કરવાથી પોતાનો મકાન લેવાના રસ્તામાં આવતી સમસ્યાઓને દૂર કરી શકાય છે. 
ઘર માટે ટોટકા
1. રોજ સવારે સ્નાન કર્યા પછી ગણેશજીને દૂર્વા અને એક લાલ ફૂલ ચઢાવો. ત્યારબાદ 21 દિવસ સુધી સતત કોઈ ગણેશજીથી પોતાનો મકાન બનાવનારમાં આવતી દરેક સમસ્યાના નિવારણ માટે પ્રાર્થના કરો. 
 
2. ઓછામાં ઓછા 5 મંગળવારે ગણેશ મંદિરમાં જઈને ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
3. પોતાના ઘર બનાવાની રસ્તામાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે કોઈ પણ એક મંદિરમાં લીમડાની લાકડીના નાનું ઘર બનાવીને દાન કરો. 
 
4. તમારા ઘર બનાવવાના યોગને મજબૂત કરવા માટે મંગળવારે સફેદ ગાય અને તેમના વાછરડાને લાલ મસૂરની દાળ અને ગોળ ખવડાવો. 
 
5. ઘોડાને પલાળેલી દાળ ખવડાવો. તેની સાથે કાગડાને દૂધમાં પલાળેલી રોટલી અને પોપટને સપ્તધાન્ય નાખો. આવું કરવાથી તમારો આર્થિક પક્ષ મજબૂત થવા લાગશે. 
 
6. તમારા ઘરમાં પૂજા કરવાની જગ્યા કે પછી ઈશાન ખૂણમાં એક માટીનો નાનું ઘર લાવીને રાખો. તેમાં દર રવિવારે સરસવના તેલનો દીવો કરો. દીપક કર્યા પછી તેમાં કપૂર પ્રગટાવો. 
 
7.જો તમે પોતાનો મકાન બનાવા ઈચ્છો છો તો શુક્લ પક્ષના શુક્રવારે કે નવરાત્રના કોઈ પણ એક દિવસ એક લાલ કપડામાં છહ ચપટી કંકુ, છહ લવિંગ, નવ ચાંદલા, નવ મુટ્ઠી સાફ માટી અને છહ કોડિઓ લપેટીને કોઈ પણ નદી કે વહેતા પાણીમાં વિસર્જિત કરો. આ વસ્તુઓને વિસર્જિત કરતા સમયે તમરી મનોકામના રિપીટ કરતા રહો. આ ટોટકા કરવાથી માતા દુર્ગા ની કૃપા જલ્દી પ્રાપ્ત થશે અને જલ્દ જ તમારું મકાન બનાવવાનો રસ્તો સરળ થઈ જશે.
 
8. કહેવાય છે કે જો કોઈ ઘરમાં ચકલી કે ખિસકોલી તેમનો માળખું  બનાવી લે, તો તે ઘરમાં સુખ શાંતિ, ધન સમૃદ્ધિની કોઈ કમી નહી ર્હશે આથી જો તમારા ઘરમાં માળખું બનાવી લે તો તેને હટાવા નહી જોઈએ. જો તમે ભાડાના મકાનમાં રહો અને ત્યાં ચકલી માળખું બનાવી લે તો આ તમારા માટે શુભ શકુન છે. ભવિષ્યમાં તમારું પણ ઘર બની શકે છે. 
 
9. જે લોકોને પોતાનો મકાન બનાવા કે ખરીદવા ઈચ્છો છો પણ કોઈ રૂકાવટ આવી રહી હોય તો રવિવારથી શરૂ કરીને રોજ સવારે ગાયને ગોળ ખવડાવો. આ ઉપાયને શ્રદ્ધા પૂર્વક કરવાથી ગૌ માતાની કૃપા હોય છે અને પોતાનો મકાબ ખરીદવામાં આવતી બધી પરેશાનીઓ દૂર થાય છે. 
 
10. કોઈ પણ સિદ્ધ મંદિરના પરિસરમાં નાના- નાના પત્થરથી એક નાનું ઘર બનાવો. ઘર બન્યા પછી ત્યાં ભગવાનની પૂજા કરો અને તમારો ઘર બનાવવાના માટે ભગવાનથી પ્રાર્થના કરો. આ એક પ્રાચીન અને ચમત્કારી ઉપાય છે. આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં તેનો સકારાત્મક પરિણામ જોવાય છે.