શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 7 જૂન 2018 (00:01 IST)

Birthday Special- 42 ની ઉમ્રમાં પણ કુંવારી છે ટીવીની આ ક્વીન

ટીવી પ્રોડયૂસર એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં મુંબઈમાં થયું હતું. જીતેંદ્ર અને શોભા કપૂરની દીકરીએ નાના પડદાથી લઈને બોલીવુડ સુધી બહુ નામ કમાવ્યું છે. એકતા એક સક્સેસફુલ ડાયરેક્ટર સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડયૂસર છે. તેને માત્ર 19 વર્ષની ઉમરથી જ તમેના કરિયરની શરૂઆત કરી હતી. આવો જાણી બાલાજી ટેલીફિલ્મંસની સીઈઓ એકતા કપૂર વિશે 
 
ટીવીથી લઈને ફિલમ ઈંડસ્ટ્રીમાં કારનાર ઘણા કલાકારો માટે એકતા કપૂર ગોડ મદર કહેવાય છે. વિદ્યા બાલનથી લઈને સુશાંટ સિંહ રાજપૂરને એકતાએ જ બ્રેક આપ્યું હતું. આટલું જ નહી ટીવીના સૌથી મોંઘા સ્ટાર્સમાંથી એક રામકપૂરને પ અસલી ઑળખ એકતા કપૂરન સીરિયલથી જોડીને મળી હતી. 
 
તેમની મા શોભા કપૂરની સાથે મળીને એકતા આખું બિજનેસ સંભાળે છેી કતા અત્યારે આશરે 40 ટીવી સીરિયલ બનાવી છે. સાથે જ એકતાએ ફિલ્મ 'ક્યોંકિ મેં ઝૂઠ નહી બોલતા' થી બૉલીવુડમાં પગલા રાખયા હતા. ત્યારબાદ તેણે પોતે ઘણી ફિલ્મો નિર્દેશિત પણ કરી.