ટીવીના મશહૂર એક્ટર એ ચોરી છુપે કરી લી ગર્લફ્રેડથી લગ્ન, ચાર વર્ષ પહેલા કરી હતી સગાઈ

મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:01 IST)

Widgets Magazine

ટીવીના મશહૂર એક્ટર શક્તિ અરોડાએ તેમની ગર્લફ્રેંડ નેહા સક્સેનાથી લગ્ન કરી લીધી છે. બન્ને લાંબા સમયથી કે બીજાને ડેટ કરી રહ્યા હતા. ચાર વર્ષ પહેલા જ બન્ની સગાઈ કરી હતી. હવે ચુપચાપથી આ સેલિબ્રિટી કપલએ લગ્ન પણ કરી લીધા છે. સીક્રેટ વેડિંગની ફોટા સોશલ મીડિયા પર લીક થયા પછી પોતે એક્ટરએ તેનો આધિકારિક રૂપથી જાહેરાત પણ કરી દીધી. (Photo soutce instagram)
 
ટાઈમ્સ ઑગ ઈંડિયાની રિપોર્ટ મુજબ શક્તિ અરોડા અને નેહા સક્સેનાએ 6 એપ્રિલને જ લગ્ન કરી લીધી હતી. આટલા દિવસ વીતા જયા પછી પણ તેમના લગ્ન વિશે કોઈને ખબર નહી લાગી તેનો ખુલાસો ત્યારે થયું જ્યારે આ એક્ટરએ એક ફેન પેજએ ઈંસ્ટાગ્રામ પર લગ્નની એક ફોટા પોસ્ટ કરી. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ટીવી

news

આ છે ટીવી સીરિયલની ટોપ 5 હોટ અને લોકપ્રિય અભિનેત્રી...

આ છે ટીવી સીરિયલની ટોપ 5 હોટ અને લોકપ્રિય અભિનેત્રી... જાણીતી ટીવી સીરિયલ નાગિનમાં ...

news

"તારક મેહતા.." શોથી દયા બેન આઉટ? જગ્યા લઈ શકે છે આ એક્ટ્રેસ

ટીવી શોથી તારક મેહતાના ઉલ્ટા ચશ્મા લોકોની પસંદમાં આજે નંબર વન પર છે. આમ તો લાંબા સમયથી ...

news

B'day Spl: પિતાની સારવાર માટે આ કૉમેડિયન પાસે નહી હતા પૈસા, ટેલિફોન બૂથ પર કામ કર્યું છે

કૉમેડિયન અને એક્ટર કપિલ શર્માનો આજે 37મો જન્મદિવસ છે. કપિલનો જન્મ આઅના દિવસે 1981માં ...

news

ખિચડી" સિઝન 2 સ્ટાર પ્લસ પર- પરેશ રાવલ પણ જોવાશે

સ્ટાર પ્લસ તેની મનોરંજનની માત્રાને બમણી કરવા માટે તૈયાર છે અને તેની આગામી શો ખિચડી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine