3 વર્ષ પછી ટીવી પર પરત આવી રહી છે 'જોધા', જોવા મળશે આ શો માં

મુંબઈ., મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (14:14 IST)

Widgets Magazine
jodha

 પૉપુલર ટીવી શો જોધા-અકબરમાં જોધાનુ પાત્ર ભજવનારી એક્ટ્રેસ પરિધિ શર્મા લાબા સમયથી ટીવી પરથી બ્રેક લીધો હતો. પણ હવે પરિધિ ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. તેના ફેંસ માટે સારા સમાચાર છે. જી હા રિપોર્ટ્સ મુજબ પરિધિ ટૂંક સમયમાં જ માતા વેષ્ણોદેવી પર બની રહેલી ધાર્મિક ટીવી  શો માં જોવા મળશે.  આ શો ટૂંક સમયમાં જ સ્ટાર ભારત પર ઓનએયર થશે. 
jodha akbar

 
રિપોર્ટ્સ મુજબ લગભગ 50 એપિસોડ્સની આ સીરિયલને અરવિંદ બબ્બલ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
paridhi

ઉલ્લેખનીય છે કે પરિધિ હંમેશા પોતાની પ્રાઈવેટ લાઈફને મેંટેન કરીને ચાલે છે. જો કે તેના ફેંસ હંમેશા તેમના વિશે જાણવા ઉત્સુક રહે છે. 
paridhiWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ટીવી

news

BIGG BOSS પછી વિકાસ ગુપ્તાની ખુલી ગઈ કિસ્મત.. આ શો માં જોવા મળશે

બિગ બોસ 11 પુરો થયે ઘણો સમય થઈ ગયો છે. પણ શો ના કંટેસ્ટેટ હજુ પણ ચર્ચામાં છે. શો માં ...

news

Hot Shot. - ઉતરનની સંસ્કારી વહુ ઈચ્છાએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ

1. કલર્સ ટીવી જૂના અને જાણીતા સીરિયલ ઉતરનની ઈચ્છા અજએ પણ ટીવીની સૌથી વ્હાલી વહુઓમાં ગણાય ...

news

આ છે ટીવીની એ "સંસ્કારી વહુ" જેમણે પોતાના હૉટ અંદાજથી સોશિયલ મીડિયા પર આગ લગાવી

વર્ષ 2017ના ઘણી બાબતોના કારણે યાદગાર રહેશે. પછી એ ટીવી માટે હોય કે બૉલીવુડ માટે. આ વર્ષની ...

news

આટલા ભાવુક થઈ ગયા પુનીશ કેમરા સામે જ બંદગીને કરી નાખ્યું LIPKISS

આટલા ભાવુક થઈ ગયા પુનીશ કેમરા સામે જ બંદગીને કરી નાખ્યું LIPKISS

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine