અલ્હાબાદ કુંભમાં ઓનલાઈન સ્નાન કરો

વેબ દુનિયા|

તીર્થોમાં મુખ્ય પ્રયાગરાજ અલ્હાબાદમાં આ વખતે 144 વર્ષ પછી ગંગાના ત્રિવેણી સંગમ તટ પર મહાકુંભનો મહોત્સવ ઉજવાય રહ્યો છે.

આ કુંભમાં શાહી સ્નાનની પાંચ તારીખો છે. પહેલી 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ, બીજી 27 જાન્યુઆરી પોષ પૂર્ણિમાના દિવસે, ત્રીજી 19 ફેબ્રુઆરી મૌની અમાસના દિવસે, ચોથી 15 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે અને પાંચમી 25 ફેબ્રુઆરી માઘી પૂનમના રોજ. આ ઉપરાંત વિદ્વાનોનુ કહેવુ છે કે 55 દિવસ ચાલનારા આ કુંભમા રોજ ન્હાવાનું જુદુ જુદુ મહત્વ છે... તો આવો કરો..આ પણ વાંચો :