કુંભમાં શા માટે કરે છે સ્નાન , વાંચો મહત્વ

Ujjain Simhastha
Last Modified ગુરુવાર, 10 માર્ચ 2016 (15:40 IST)
કુંભમાં શા માટે કરે છે સ્નાન , વાંચો મહત્વ 
 
શરીરની શુદ્ધિ માટે સ્નાનના મહ્ત્વ છે. શાસ્ત્રો મુજબ 4 પ્રકારના સ્નાન ના વર્ણન છે. 
 
ભસ્મ સ્નાન 
જળ સ્નાન 
મંત્ર સ્નાન 
ગોરજ સ્નાન 
મનસ્મૃતિ  મુજબ ભસ્મ સ્નાનને અગ્નિ સ્નાન , જળથી સ્નાન કરતાને વરૂણ સ્નાન આપોહિસઃટાદિ મંત્રો દ્વારા કરેલ સ્નાનને બ્રહ્મ  સ્નાન અને ગોધિલ દ્વારા કરેલ સ્નાનને વાયવ્ય સ્નાન કહે છે. 
 
આથી સ્નાન દ્વારા જ શરીર સુદ્ધ થાય છે. સ્નાનના ઉપરાંત પૂજન કરવાથી શાંતિ મળે છે અને મન પ્રસન્ન રહે છે. જ્યારે સાધારણ સ્નાન કરવા માત્રથી જ આતલું 
 
લાભ થયા છે તો મહાકુંભ જેવા વિશિષ્ટ પર્વ પર પવિત્ર પાવન શિપ્રા નદીમાં સ્નાન કરવાથી કેટલા પુણ્યલાભ થશે ? 
 
મહાપર્વમાં શિપ્રા નદીના પવિત્ર જળમાં સિંહસ્થ કરી પુણ્યલાભ લેવાના અવસર માત્ર એ ભાગ્યશાળીને જ પ્રાપ્ત હોય છે જેના પર મહાકાલ ભોલાનાથની કૃપા હોય  છે. 
 
પવિત્ર નદીઓમાં સ્નાન કરવું મહાન પુણ્યદાયક ગણાય છે. શાસ્ત્રોની માન્યતા છે કે એમાં સ્નાન કરવાથી પાપોના નાશ થાય છે. 
 
શિપ્રાનું મહ્ત્વ અને કુંભ 
સ્કંદ પુરાણમાં કહ્યું છે કે બધા ભૂખંડમાં શિપ્રાના સમાન બીજી કોઈ નદી નહી જેના કાંઠે ક્ષણભર ઉભા  રહેવાથી જ મુક્તિ મળી જાય છેૢ શિપ્રાની ઉતપતિના સંબંધામાં ઘણી કથાઓ પ્રચલિત છે . એ
એક કથા મુજબ એક વાર ભગવાન મહાકાલેશવર ભિક્ષા માટે બહાર નિકળ્યા ક્યાં પણ ભિક્ષા નહી મળતા અને ભગવાન વિષ્ણુથી ભિક્ષા માંગી પર ભગવાન વિષ્ણુએ એને આંગળી દેખાવી આપી. ભગવાન મહાકાલેશ્વરએ ક્રોધિત થઈને એમની આંગળી કાપી નાખી . આંગળીથી લોહી પ્રવાહ થવા લાગ્ય. શિવજી એમનું કપાલ એ નીચે મૂક્યા કપાલ ભરી જતા રક્તધારા નીચે વહેવા લાગી ત્યારથી આ શિપ્રા ઓળખાઈ. 
 
એટલે કે ભગવાન વિષ્ણુના શરીરથી ઉત્પન્ન શિપ્રા નદી પાપનાશિની છે. શિપ્રામાં સ્નાન કરવાથી પાપોના નાશ થાય છે અને મુક્તિ મળે છે. સિહસ્થ પર્વ પર શિપ્રામાં સ્નાન કરવાના મહાત્મય વધારે પુણ્યદાયક છે. આ નદીમાં સ્નાન કરવાથી ધન ધાન્ય પુત્ર પૌત્ર બુદ્ધિઅ મનની શાંતિ મળે છે. આ નદીને અશુદ્ધ કરતા પાપ મળવાના વર્ણન  પણ શાસ્ત્રોમાં છે.  
 
 


આ પણ વાંચો :