સોમવાર, 22 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2016 (16:42 IST)

સિંહસ્થમાં સાધ્વી નારાજ સમાધી માટે ..

સિંહસ્થ 2016
ઉજ્જૈનના સિંહસ્થ મેળમાં આજે પરી અખાડાની પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ જિંદા સમાધિ લેવા માટે 10 ફીટ ગહરા ખાડામાં ઉતરી ગઈ. ત્યારબાદ બધા સુરક્ષા કર્મી અને આરએફ એફના જવાન માં હડકંપ થઈ ગયા. એ જ સમયે શિવરાહજસિંહ ચૌહાન પણ ઉજ્જૈનમાં જ હતા આથી બધા અધિકારીઓના હાથ પગ ફૂલવા લાગ્ય બધા અધિકારીઓ ગભરાઈ ગયા. 
કારણ કે પરી અખાડા મહિલાઓના અખાડા છે અને એને પર્યાપ્ત સુવિધા અને માન ન મળતા એ નારાજ થઈ ગયા હોવાના કારણે આજે સમાધિ લેવા ઉતરી ગઈ છે. 
 
અને આ સાધ્વી એટલે અખાડાની પ્રમુખ સાધ્વી માત્ર શિવરાજ સિંહ ચૌહાન સાથે વાત કરવા માટે જ જિદ કરી રહી છે. આ સાધ્વી ના નામ ત્રિકલા ભવંતા છે. આખરે પ્રશાસનએ ઘણી મેહનત અને કોશિશ કર્યા પછી  આશરે 2 કલાક પ્છી સાધ્વીને ખાડાથી બહાર કાઢ્યા પણ 
 
ત્રિકલા ભવંતા એ આ ચેતવણી આપી છે કે જો 24 કલાકમાં માંગણી પૂરી નહી થાય તો એ ફરી સામાધિ માટે જશે. તમને જણાવી દે કે ત્રિફલા ઘણા દિવસોથી નશન પર જ છે. અને એને કાલે જ હોસ્પીટલથી રજા મળી છે. પ્રભારી મંત્રીએ એને વ્ય્વસ્થા ઉપલબ્ધ કરાવાના આશ્વાસન આપ્યા હતા પણ વ્યવસ્થા ન મળતા ભવંતાએ ગુસ્સામાં એમની માગણી મનાવવા માટે આ સમાધિની કોશિશ કરી.