સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (00:07 IST)

Vasant Panchami 2024 Wishes: વસંત પંચમીને બનાવો ખાસ, આ મેસેજ દ્વારા તમારા સગાઓને અને મિત્રોને મોકલો આ સંદેશ

vasant panchami
vasant panchami
માં તૂ સ્વરની છે દાતા  
તૂ જ છે વર્ણોની જ્ઞાતા  
તારી આગળ જ અમે નમાવીએ શીશ 
હે માં સરસ્વતી આપો આપો અમને આશીષ 
વસંત પંચમી 2024 ની શુભકામના 
 
vasant panchami
2. જીવનનો આ વસંત આપ સૌને ખુશીઓ આપે અનંત 
પ્રેમ અને ઉત્સાહ થી ભરી દે જીવનમાં રંગ  
તમને વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના 
 
Vasant Panchami 2024
3. ઉમંગ દિલમાં અને આંખોમાં છે પ્રેમ 
ખુશીઓ લઈને આવ્યો છે વસંત નો તહેવાર 
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના 
vasant panchami
4. વીણા લઈને હાથમાં 
સરસ્વતી હોય તમારા સાથે 
મળે માતાનો આશિર્વાદ દરરોજ 
મુબારક રહે તમને સરસ્વતીની પૂજાનો આ દિવસ 
 સરસ્વતી પૂજા ૨૦૨૪ ની હાર્દિક શુભકામના
 
vasant panchami
 
 માં સરસ્વતીનો વસંત છે તહેવાર 
તમારા જીવનમાં આવે સદા બહાર 
સરસ્વતી દરેક ક્ષણે વિરાજે તમારે દ્વાર 
તમને અને તમારા પરિવારને 
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના 
 
 
6.માં સરસ્વતી ની કૃપા અર્જિત કરો 
દુષ્કર્મોને જીવનમાં વર્જિત કરો  
સદા બન્યો રહે પરસ્પર પ્રેમ દુલાર 
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના 
 
 
પીળા પીળા સરસવના ફુલ 
પીળી ઉડે પતંગ 
રંગ વરસે પીળા અને છવાયી સરસો ની ઉમંગ 
તમારા જીવનમાં સદા રહે વસંતના રંગ 
 વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના 
Vasantotsav
8. માં સરસ્વતી નો વસંત છે તહેવાર 
તમારા જીવનમાં આવે  સદા બહાર  
સરસ્વતી દરેક ક્ષણે વિરાજે તમારે દ્વાર 
પૂરા પરિવારનો થાય ઉદ્ધાર 
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના 


Edited by - Kalyani Deshmukh