ઘરના માલિકને ક્યાં અને કોની સાથે સૂવો જોઈએ.

bedroom vastu tips
Last Updated: સોમવાર, 29 ઑક્ટોબર 2018 (14:32 IST)
પ્રાચીન સમયથી ભારતમાં વાસ્તુનો પ્રચલન ચાલી રહ્યું છે. તેમાં આપી જાણકારી દરેક માણસના જીવનમાં મહત્વપૂર્ણ ગણાય છે. વાસ્તુમાં કહ્યું છે કે અમારા ઘર ઑફિસમાં મૂકેલી દરેક વસ્તુ અમારા પર સારું અને ખરાબ અસર નાખે છે. તેની સાથે જ વાસ્તુમાં કેટલીક દિશાઓના વિશે પણ જણાવ્યું છે જેનો તે દ્ર્ષ્ટિકોણથી ખૂબ મહત્વ છે. પણ આજે એવા ઘણા લોકો છે જે વાસ્તુની વાતને અનજુઓ કરે છે, પણ તમને જણાવીએ કે જે લોકો વાસ્તુના નિયમોનો ધ્યાનમાં નહી રાખતા તેને તેમના જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. તો આવો જાણીએ તેનાથી સંકળાયેલી કેટલીક વાતોં/ 
વાસ્તુમાં ઉત્તર પૂર્વને ઈશાન દિશાના નામથી પણ ઓળખાય છે. તેને જળની દિશા પણ ગણાય છે. તેથી વાસ્તુમાં જણાવ્યું છે કે આ દિશામાં બોરવેલ, સ્વીમિંગ પુલ, પૂજા સ્થળના નિર્માણ કરવું ખૂબ શુભ હોય છે. 


આ પણ વાંચો :