ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

મંગળવાર, 7 નવેમ્બર 2017 (15:04 IST)

Widgets Magazine

સામાન્ય રીતે કહેવત પ્રચલિત છે કે દિવસમાં કોઈ કામ ખરાબ થઈ જાય છે કે પરેશાની આવે છે તો કહે છે કે આજે કોનો મોઢું જોયુ હતું. આખેર એ કઈ વસ્તુઓ હોય છે જેને સવારે જોવાથી ઉઠાવવું પડી શકે છે. 
ઘણા લોકો સવારે ઉઠતા જ ચેહરાને અરીસામાં જુએ છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું અશુભ ગણાય છે. સવારે ઉઠતા જ અરીસા જોવાની જગ્યા તમે બન્ને હાથની હથેળીઓને જોડીને ભગવાનનો નામ લેવું શુભ ગણાય છે. 
સવારે-સવારે જો તમે કોઈ કૂતરાને ઘરની બહાર ઝગડતા જુઓ છો તો એ અશુભ ગણાય છે. તેનાથી ઉમ્ર ઘટે છે. 
 
સવારે તેલ લાગેલા વાસણ જોવાથી તમારો દિવસ ખરાબ થઈ જાય છે. તેથી શકય હોય તો રાત્રે જ આવી વસ્તુઓને દૂર કરીને સોવું. 
સવારે -સવારે ક્યારે પણ વાનરનો નામ નહી લેવું જોઈએ વાનર જોવાય તો પણ. માન્યાતાઓ મુજબ તેનાથી દિવસ ગૂંચવણમાં વીતે છે અને સમયથી ભોજન નહી મળતું. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

ઘરમા લગાવો આ છોડ, ચમકી જશે તમારુ નસીબ

વાસ્તુના હિસાબથી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવાના અનેક ઉપાય છે. કોઈ ઘરને વાસ્તુ પ્રમાણે બનાવાય છે ...

news

આ નાનકડો છોડ તમને ધનવાન બનાવી દેશે...

આમ તો પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પણ અનેકવાર એવુ થાય છે કે ...

news

ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે આસોપાલવનું ઝાડ

વાસ્તુ મુજબ ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવુ સારુ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આસોપાલવના ...

news

VASTU: ઘરમાં ખરીદીને લાવો આ 4 વસ્તુઓ, થવા લાગશે આ લાભ

વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine