Vastu tips- આ ઉપાય કરશો તો ઘરમાં નહી રહે વાસ્તુ દોષ

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:35 IST)

Widgets Magazine

દરેક માણસ જીવનમાં મોટું માણસ બનવા ઈચ્છે છે. પણ ઘણી વાર અજ્ઞાનતાના કારણે એ તે સુધી પહોંચી નહી શકતા. તે પાછળ ઘણા કારણ થઈ શકે છે. પણ શું કારણ છે. આ જાણવું જરૂરી છે. તેમાથી કેટલાક લોકો વગર સોચ્યા-વિચાર્યા મકાન-દુકાન બનાવી લે છે. તેનાથી જીવનમાં ઘણા વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. હે સમય-સમય પર અમારા કાર્યમાં બાધા બને છે. આવો જાણીએ વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય 
ફટકડી
- ફટકડી ના ઉપાયને કરવાથી તમને દુકાન ઑફિસ કે વ્યાપારમાં પ્રમોશનના યોગ બનશે. તમને જો લાગે છે કે ખૂબ કોશિશ પછી પણ તમારા વ્યાપાર આગળ નહી વધી રહ્યું છે કે કોઈ અટકળ આવી રહી હોય તો 50 ગ્રામ ફટકડીનો ટુકડો ઘરના દરેક રૂમમાં અને કાર્યાલયના કોઈ ખૂણામાં જરૂર રાખવા જોઈએ. તેનાથી વાસ્તુદોષથી રક્ષા હોય છે. 
 
- તમારા ઘરમાં કે ધંધામાં બરકત નહી થઈ રહી હોય તો ફટકડીનો ટુકડો દુકાન કે ઘરના મુખ્ય દ્વાર પર કાળા કપડામાં બાંધી લટકાવાથી બરકત આવે છે. નજર દોષ અને નકારાત્મકતા દૂર હોય છે. 
 
- જો તમે કર્જથી પરેશાન છો તો થોડી માત્રામાં ફટકડીને લો અને તેને પાનના ટુકડામાં સિંદૂરની સાથે બાંધી નાખો. બાંધવા માટે લાલ દોરોનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સાંજના સમયે તેને પીપળના ઝાડ નીચે પત્થર કેમાટી નીચે દાટી નાખો. માનવું છે કે તેનાથી તમે જલ્દ જ કર્જથી મુક્તિ મેળવી શકો છો. 
 
આ પણ ઉપાય 
- ધાબા પર જો ફાલતૂ સામાન પડેલું હોય તો તેને તરત હટાવી નાખો. 
- પહેલા તો રસોડાની સામે બાથરૂમનો ગેટ નહી હોવું જોઈએ અને જો છે તો તેના બન્ને વચ્ચે કપડાના પરદા નાખી દો. 
- ઘર કે દુકાનની બારી-બારણા ખુલતા સમયે આવાજ કરે તો તરત જ આવી આવાજ બંદ કરાવો. 
- મેન ગેટની પાસે ઝાડ-છોડ રાખવું. ઘર કે દુકાનની આસપાસ સુંદર અને ખુશ્બુદાર છોડ લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જામાં કમી આવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

વાસ્તુ ટિપ્સ - આવુ કરશો તો કોઈની સામે નહી ફેલાવવો પડે હાથ

પૈસા કમાવવા જેટલા જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પૈસાને બચાવવા. ખોટા ખર્ચા કરવાની આદત ...

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

news

સ્નાન કર્યા વગર ન કરવુ આ કામ, નહી તો પીછો નહી છોડે રોગ

-રસોડું ઘરનો મુખ્ય ભાગ છે, આ સ્થાન પર દેવી અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ પણ રહે છે. ...

news

Totka and Vastu - ટોટકા જ નહી વાસ્તુદોષને પણ દૂર કરે છે Lemon, જાણો કેવી રીતે

કોઈ પણ ચારરસ્તા પર પર લીંબૂ જોઈને હમેશા તેનાથી દૂરી બનાવી લે છે. હમેશા લોકો લીંબૂનો ઉપયોગ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine