આ દિવાળીએ આ રીતે કરો લક્ષ્મીનું સ્વાગત

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (17:39 IST)

Widgets Magazine

દિવાળી આવવાની છે.. આખુ વર્ષ આપણે આ તહેવારની રાહ જોઈએ છીએ. આ તહેવાર તમારા જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લાવે. વર્તમાન દિવસમાં ઘરમાં તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. આવામાં જરૂરી છે કે કેટલાક વાસ્તુ દોષોને સહેલાથી ઉપાય કરી દૂર કરી લેવામાં આવે. આવો જાણીએ તેના વિશે.. 
 
એવુ કહેવાય છે કે મા લક્ષ્મી એ જ ઘરમાં આવે છે જ્યા સ્વચ્છતા હોય છે. આવામાં ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપો.  વાસ્તુ મુજબ ઘરમાં મુકેલી કરવુ જોઈએ. જો ઘરમાં કલરકામ કરાવી રહ્યા છો તો ડ્રોઈંગ રૂમમાં ગુલાબી, સફેદ કે ક્રીમ કલર સારો માનવામાં આવે છે.  બેડરૂમમાં આછો ગ્રીન, આસમાની ગુલાબી રંગનો પ્રયોગ કરી શકો છો. રસોડામાં સફેદ રંગ સારો છે. 
 
તહેવારો પર ઘરમાં મીઠાઈ જરૂર લાવો. તહેવારો પર ઘરના મુખ્ય દ્વાર અને બારીઓ ખુલ્લી મુકો. મુખ્ય દરવાજા પર સુંદર રંગોળી બનાવો. ઘરમાં મુકેલ કબાડને બહાર મુકી દો. અગાશી પર કચરો જમા હોય તો હટાવી દો.. પુસ્તકો રમકડા અને વાસણોનું દાન કરો. ઘરને ધૂપ અગરબત્તીથી સુગંધિત કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિવાળી લક્ષ્મીનું સ્વાગત વાસ્તુ દોષ 27 વસ્તુઓનુ સ્થાન પરિવર્તિત Diwali. -welcome-to-lord-lakshm

Loading comments ...

તહેવારો

news

પુષ્ય નક્ષત્ર 2017 પર કરો આ ઉપાય ઘરમાં નહી થશે પૈસાની પરેશાની

દિવાળી 2017થી પહેલા આવનાર મહાશુભ સંયોગ પુષ્ય નક્ષત્ર 2017 શુભ કાર્ય માટે ખૂબજ શ્રેષ્ઠ ...

news

દિવાળીના દિવસે આ 4 સંકેત બતાવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે

દિવાળીને લઈને લોકો પોતાના ઘરની સફાઈ કરવામાં લાગી ગયા છે. સૌનો ઉદ્દેશ્ય હોય છે કે ...

news

જો દિવાળી પર ગરોળી જોવાય તો આવું કરો...

સામાન્ય રીતે જોવાયું છે કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ...

news

ધનતેરસના દિવસે આટલું કરો (see Video)

ધનતેરસના દિવસે આટલું કરો

Widgets Magazine