Vastu Gujarati - વાસ્તુ પ્રમાણે પૂજા ઘરમાં રાખો 9 વાતોનું ધ્યાન

vastu tips
Last Modified ગુરુવાર, 12 જુલાઈ 2018 (15:40 IST)

આપણા દરેકના ઘરમાં પૂજાઘર તો હોય જ છે.
પણ જો આ પૂજા ઘર વાસ્તુ પ્રમાણે હોય તો શુભ ફળ આપે છે અને પૂજા દ્વારા જ પણ ઉઘડી જાય છે. પૂજામાં વાસ્તુ દોષ હોય તો નસીબની હોવા છતા પણ સુખ શાંતિ મળતા નથી. તેથી વાસ્તુ મુજબ પૂજા ઘરમાં કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છેઆ પણ વાંચો :