7 કારણ જે લોકોને ધનવાન થતા રોકે છે , દરિદ્રતા હમેશા ઉભી રહે છે તેમના દ્વાર

બુધવાર, 28 ડિસેમ્બર 2016 (16:53 IST)

Widgets Magazine

દુનિયામાં બધા લોકો ધનવાન બનવાની ઈચ્છા રાખીએ છે. તેના માટે તે દિવસ -રાત મેહનત પણ કરે છે પણ પછી તેના મનમુજબ સફળતા નહી મળતી. 
તેમનો મુખ્ય કારણે તેમના દ્વારા કરાઈ ભૂલ પણ થઈ શકે છે. જે જાણ-અજાણ તેમના ઘરમાં કરે છે. 
 
આવકથી વધારે ખર્ચ થઈ રહ્યા છે તો ધન આવે છે પણ બરકત નહી થતી તો સમજી જાઓ અલક્ષ્મી સદા ઉભી રહે છે તેમના દ્વાર. 
 
લક્ષ્મીને તેમના ઘરની શોભા બનાવા ઈચ્છો છો તો ધ્યાન રાખો ઘરમાં ન થાય આ ભૂલ 
 
- ઘરમાં એક જ દેવી-દેવતાઓને બહુ મૂર્તિઓ નહી મૂકવી જોઈએ. તે આમે- સામે તો કદાચ પણ ન રાખવું. 
 
- તેનાથી ઘરમાં નેગેટીવિટી વધે છે સાથે ધનનો અભાવ બન્યું રહે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

Examમાં આ રીતે આવશે સારા નંબર, અપનાવો આ VASTU TIPS

થોડા મહિનામાં બાળકોની એક્ઝામ આવવાની છે. આ પહેલા જરૂરી છે કે બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગે. ...

news

નવુ વર્ષ આવતા પહેલા ઘરમાંથી હટાવી દો આ 10 વસ્તુઓ, આખુવર્ષ ભરેલી રહેશે તિજોરી

બધાના ઘરમાં કોઈને કોઈ ટૂટેલી ફૂટેલી વસ્તુ હોય જ છે. પણ છતા પણ તેને ફેંકવાને બદલે ઘરના કોઈ ...

news

એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર

શ્રી યંત્ર મુખ્ય રૂપથી એશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારી મહાવિદ્યા ત્રિપુરસુંદરી ...

news

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી

જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ ...

Widgets Magazine