શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:53 IST)

ઘરમાં આવે વાર-વાર બિલાડી , તો થઈ જાઓ સાવધાન

જો તમારા ઘરમાં એક્દમ જ બિલાડીઓનું અવર-જવર વધી ગયેલ છે તો એને સામાન્ય ન સમજવું આ ભવિષ્યમાં થતી ઘટનાનો ઈશારો છે. આથી સાવધાન થઈ જાઓ અમે ઘરમાં સત્યનારાયણ ભગવાનબી પૂજા કરાવો કે કોઈ હવન કરાવું . 
આથી છે બિલાડી અશુભ 
એનો કારણ છે કે બિલાડી વાર-વાર ઘરમાં આવાથી બિલાડીનો દૂધ પીવાનું ખતરો જ નહી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. નાદર-પુરાનમાં જણાવ્યું છે કે બિલાડીઓના પગની ધૂળ જ્યાં ઉડે છે ત્યાં નકારાત્મક ઉર્જાની હાનિ હોય છે. એટલે શુભનો નાશ થાય છે. 
તંત્ર-મંત્રની સાધના કરતા બિલાડીને કાળી શક્તિનો પ્રતીક માને છે અને બિલાડીઓની પૂજા કરે છે. બિલાડીઓનો પિતરોથી પણ સંબંધ હોય છે. 
 
જે ઘરમાં બિલાડીઓ વધારે આવે છે તે ઘરના લોકોનો સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એક પછી એક સમસ્યા ચાલ્યા કરે છે. 
 
બિલાડીના વિશે એવી માન્યતા છે કે ભોજન કરતા સમયે બિલાડી આવી ને જોઈ લે તો કષ્ટ થાય છે . જો મલ-મૂત્ર કરી દે તો હાનિ થાય છે.
 
બિલાડી નાસી જાય તો
 
પાલેળી બિલાડી જો નાસી જાય તો સમઝો કે કોઈ મોટી સમસ્યા થવા વાળી છે. કારણ કે બિલાડીઓની છટ્ઠી ઈન્દ્રિયો તેજ હોય છે જેથી તેને પૂર્વાભાસ થઈ જાય છે.