ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

તાજમહેલના ફોટાથી ઘરમાં આવી શકે છે સમસ્યા...

જાણતા અજાણતા આપણે કેટલીક એવી તસ્વીરો  કે શોપીસ ઘરે લઈ આવીએ છીએ જેનાથી ઘરનું વાતાવરણ પ્રભાવિત માંડે છેઆપણે એનાથી અજાણ જ રહીએ છીએ.  વાસ્તુશસ્ત્ર મુજબ જો આપણે  કેટલીક વાતો પર અમલ કરીએ તો આપણે આપણા પરિવારનું જીવન સારું બનાવી શકીએ છીએ 
ભલે જ લોકો તજમહલને પ્રેમનું પ્રતીક માનીને તેના ફોટા પોતાના ઘરમાં રાખતા હોય, પણ તાજમહલ શાહજહાં એ એમની પત્ની મુમતાજ મહલની સમાધિ બનાવી હતી. આથી તમારા ઘર પર ન તો તાજમહલના કોઈ ફોટા લગાડો ન કોઈ તાજમહલના શોપીસ રાખો. આ મોતની નિશાની અને નિષ્ક્રિયતાનુ પ્રતીક ગણાય છે. 
 
નૃત્ય કરતા નટરાજ ની મૂર્તિ આશરે દરેક કાલાસિકલ ડાંસરના ઘર પર રાખી મળે છે . એમના પણ બે પહલૂ છે. જ્યાં એક તરફ શિવ એમના નૃત્યમાં કળાના રૂપ જોવાઈ રહ્યા છે તો ત્યાં બીજી તરફ આ નૃત્ય વિનાશનું પ્રતીક પણ ગણાય છે. વાસ્તુમાં કહ્યું છે કે એવી મૂર્તિને ઘરમાં રાખવાથી બચવું જોઈએ. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 એક બીજી પણ ફોટા છે જેને તમારા ઘર પર નહી રાખવા જોઈએ. આ છે ડૂબતી નૌકાની ફોટા. વાસ્તુ મુજબ ડૂબતી નૌકાની ફોટા ઘરમાં લગાવાથી આ પરિજનોના વચ્ચે સંબંધને બગાડે છે. આથી જો તમે ઘરમાં એવી ફોટા છે રો તરત જ એને ઘરથી કાઢી ફેંકો. 
 
જો તમારા ઘરમાં પાણીનો ફુવ્વારા લાગ્યું છે તો એને કાઢી દો , કારણ કે એ બહાવને દર્શાવે છે . વાસ્તુ શાસ્ત્રમાં માન્યું છે કે આવું થતા તમારી પાસે વધારે દિવસો સુધી રોકાતું પૈસા વધરે દિવસ સુધી નહી ટકતું. સમય સાથે પૈસા પણ વહી જાય છે. 
 
કેટલાક લોકો ઘરમાં જંગલી જાનવરો ની ફોટા કે શોપીસ લગાવવાનું શોખ હોય છે . વાસ્તુમાં માન્યું છે કે જંગલી જાનવરના ફોટા કે શોપીસ લગાવવાથી પરિજનોના સ્વભાવમાં હિંસક પ્રવૃતિ વધે છે. ઘરમાં પૂજા ઘર હોવું ખૂબ જરૂરી છે. પૂજાઘર હોવાથી પરિવારના લોકોને સકારાત્મક ઉર્જા મળે છે.