Widgets Magazine
Widgets Magazine

વાઈબ્રન્ટ ગુજરાત સમીટ live - અદાણી ગ્રુપની કર્મભૂમિ છે ગુજરાત, ગુજરાત ભારતનું નંબર 1 રાજ્ય - અદાણી

મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (15:29 IST)

Widgets Magazine
adani


 
 
- વાઈબ્રન્ટ સમીટમાં ગૌતમ અદાણીનું સંબોધન 
- ગુજરાત ભારતનું નંબર 1 રાજ્ય - અદાણી 
- અદાણી ગ્રુપની કર્મભૂમિ છે ગુજરાત 
- વૈશ્વિક રોકાણકારો માટે વાઈબ્રન્ટ એક મંચ 
- છેલ્લા 5 વર્ષમાં અમે 48 હજાર કરોડનું રોકાણ કર્યુ - અદાણી 
- આગામી વર્ષમાં 60,700 કરોડનું રોકાણ કરીશુ - અદાણી 
mukesh ambani

 
- વાઈબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીનું સંબોધન 
- આઠમાં વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લઈને આનંદની લાગણી અનુભવુ છુ. 
- ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી મૂડીરોકાણ ખેચવામાં અગ્રેસર - અંબાણી 
- પીએમ મોદીનો દિલથી આભારી છુ - મુકેશ 
- મોદીએ 10 વર્ષમાં ગુજરાતનો ખૂબ વિકાસ કર્યો છે. 


- તાતા ગ્રુપના ચેરમેન રતન તાતાએ સમિટને કર્યું સંબોધન.  હું પણ ગુજરાતી છું અને આપણે પાછા ગુજરાતમાં આવ્યા છીએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો અને વાઈબ્રન્ટ ગુજરાત માટે વખાણ કર્યા હતાં.
 
vibrant gujarat

- વાઈબ્રન્ટમાં ગુજરાતના સીએમ વિજય રૂપાણીનું સંબોધન 
- તમામ મહાનુભાવોનું સ્વાગત કરુ છુ - રૂપાણીનું સંબોધન 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તમારા ગુજરાતમાં સ્વાગત છે - વિજય રૂપાણી 
- પોલીન્ડના ઉપપ્રમુખનુ સ્વાગત કર્યુ 
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.
- વાઈબ્રન્ટ ગુજરાતમાં પહેલીવાર ભાગ લેવા બદલ રવાન્ડાના ડેલિગેશનનો આભાર માન્યો હતો. આવનારા તમામ ડેલિગેશનનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
garvi gujarat

 - પીએમ મોદીના હસ્તે કરાશે વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્દઘાટન 
-  થોડીજ વારમાં વાઈબ્રન્ટ સમિટ 2017નો પ્રારંભ થશે 
. વિદેશી ડેલીગેશનનુ આગમન થઈ ચુક્યુ છે 
- ગુજરાતને વિકાસની ટોચ પર લઈ જવા માટે વાઈબ્રન્ટનુ આયોજન કરાય છે 
- યુએસએ,  ઓસ્ટ્રેલિયા,  કેનેડા, સિગાપુર, પોલેંડ,  સ્વીડન  જેવા દેશો ભાગ લઈ રહ્યા છે. 
- નોબેલ પ્રાઈઝ મેળવનારા મહાનુભવો પોતાના અનુભવ વિચાર વ્યક્ત કરશે 
- ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાતનુ વીડિયો દ્વારા પ્રેઝંટેશન કરવામાં આવશે 
- AIIB પ્રેસિડેંટ વાઈબ્રન્ટમાં સંબોધન કરશે 
- 8 વિદેશી મંત્રીઓ પણ વાઈબ્રન્ટમાં સંબોધન કરશે 
- સીએમના સંબોધન પછી 8 દેશના ડેલીગેટ્સ સંબોધન કરશે. 
- પીએમ મોદી 5.30 કલાકે સમાપન સંબોધન કરશે. 
 
- રતન તાતા, મુકેશ અંબાણી અને  ગૌતમ અદાની પણ વાઈબ્રન્ટમાં સંબોધન કરશે. 
- વાઈબ્રન્ટની સાથે નોટબંધીનો કકળાટ
- વાઈબ્રન્ટથી ગાંધીનગરમાં સમસ્યાઓ વધી
- પીએમના આગમનથી વૈષ્ણોદેવી મંદિર અને એક શાળા બંધ કરાવાઈ
- એરપોર્ટ પર હાઈએલર્ટ
- વાઈબ્રન્ટમાં ડ્રાય ગુજરાતમાં દારૂ પીરસાયો
- વાઈબ્રન્ટમાં 76 હજાર કરોડના એમઓયુ સામે મોદી મોડેલ નિષ્ફળ ગયું હોવાનો દાવો
- અમદાવાદમાં વાઈબ્રન્ટ ટાણે જ બર્ડફ્લુ વકરતાં મહેમાનોને સાચવવામાં તંત્ર મસ્ત 
- ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના ઉદ્ધાટનમાં બિઝનેસમૅનોએ એન્ટ્રી વિના જ વિલાં મોએ પાછા ફરવું પડયું
- વાઈબ્રન્ટમાં આમંત્રણ આપ્યા પછી એન્ટ્રી પાસ અને કોડ ઇશ્યૂ જ ન કરવામાં આવતા વેપાર-ઉદ્યોગો નારાજ થયા
- નોબેલ લોરિએટ્સ સાથે વાર્તાલાપ ન થતા વિદ્યાર્થીઓ-પ્રોફેસરો નિરાશસાંજે 6.30 કલાકે વિશ્વની પ્રથમ હરોળની કંપનીઓના 60 સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક પણ યોજશે. મંગળવારે સળંગ 12 કલાકના કાર્યક્રમો દરમિયાન મોદી સમિટના ઉદ્દઘાટન સમારોહના અઢી કલાકને બાદ કરતા 9 કલાક દરમિયાન કોર્પોરેટક્ષેત્ર અને વિવિધ દેશોના નીતિ નિર્ધારકો સાથે બેઠકો યોજીને મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટને આગળ ધપાવવા મંથન કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાઈબ્રન્ટ ગુજરાત સમીટ જય જય ગરવી ગુજરાત ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મારી પાસે પણ મા છે પણ હું ઢોલ નથી વગાડતો, માતા સાથે મોદીની મુલાકાતના ટ્વીટ પર કેજરીવાલનો પલટવાર

નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પોતાના માતા હીરાબા ને મળવા તેમના ઘરે પહોંચ્યા. સાથે જ ...

news

નોટબંધીના બે માસ - જુઓ રાજ્યભરની પરિસ્થિતી પર એક નજર

નોટબંધીના બે મહિના બાદ પરિસ્થિતિ થાળે ન પડતા લોકોનો રોષ વધતો જાય છે. ખાસ કરીને નાણાની ...

news

નોબેલ સંવાદમાં મહાત્મા મંદિરમાં ખુરશીઓ ખાલી રહી

મંગળવારે સવારે મહાત્મા મંદિર ખાતે નોબેલ ડાયલોગનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો ...

news

જમ્મુની બોર્ડર પર ફરજ બજાવનાર BSF જવાનનો આરોપ, ખરાબ ભોજન પીરસાય છે.. વીડિયો જોઈને તમે પણ રડી પડશો

જમ્મુમાં ઈંટરનેશનલ બોર્ડર પાસે ફરજ નિભાવતા બીએસએફના એક જવાને ઓફિસરો પર સંગીન આરોપ લગાવ્યો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine