માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

રવિવાર, 21 જાન્યુઆરી 2018 (20:16 IST)

Widgets Magazine

લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં લગ્નની રીત ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. લગ્ન પછી જ્યાં ઘરવાળા થાકે છે ત્યાં જ વર-વધુ પણ રીત નિભાવતા થાકી જાય છે. આજ અમે તમને જણાવીએ છે કે ભારતમાં કેવી ગુજરે છે. 
1. પહેલી રાત કપલ માટે ખૂબ તનાવપૂર્ણ હોય છે. લગ્નની ઘણી રિવાજના કારણે વર-વધુ બહુ થાકેલા હોય છે. 
 
2. લગ્નની પહેલી રાત કપ્લ્સ એક-બીજાથી તેમના જીવન વિશે ઘણી વાતો શેયર કરે છે, જેનાથી તેમનો સંબંધ મજબૂત થઈ શકે. 
 
3. માત્ર લગ્નથી પહેલા જ નહી ભારતમાં ત્યારબાદ ઘણી રીત-રિવાજ પૂરા કરાય છે. તેથી વધુને સવારે જલ્દી ઉઠવું હોય છે તેથી એ જલ્દી ઉંઘવું ઈચ્છે છે જેથી એ બીજા દિવસે જલ્દી ઉઠીને ઘરવાળા પર સારું ઈંપ્રેશન નાખી શકે. 
 
4. ઘણા કપલ્સ લગ્નના બીજા દિવસે હનીમૂન પર ચાલ્યા જાય છે. તેથી એ લગ્નની પહેલી રાત પેકિંગ કરે છે. 
 
5. કેટલાક કપલ્સ એવા પણ હોય છે જે લગ્નના ફંકશનમાં આવતી પરેશાનીઓના વિશે વાત કરે છે. તે સિવાય એ એક બીજાની પસંદ અને નાપસંદના વિશે જાણે છે. 
 
6. વ્યસ્ત ટાઈમના કારણે જે કપલ્સ એક બીજાના નજીક ન આવી શકે. તે આવતી સવારની રાહ જુએ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

લગ્ન વિશેષાંક

news

Kundli for Marriage - લગ્ન પહેલા કુંડળી કેમ જોવામાં આવે છે જાણો 4 કારણ

હિંદુ ધર્મમાં કુંડળીનો મુખ્ય રોલ હોય છે. મોટાભાગે લગ્ન કરતા પહેલા લોકો કુંડળી મિલાન કરે ...

news

લગ્ન વિશેષ - આ ત્રણ રાશિની બને છે પરફેક્ટ life પાર્ટનર

લગ્ન એક એવું શબ્દ છે જેના વિશે બધા લોકો વિચાર કરે છે , પણ લગ્નની જવાબદારી અને સહયોગથી ...

news

ફર્સ્ટ નાઈટ પર શારીરિક સંબંધ બનાવ્યા પછી દરેક છોકરી વિચારે છે આ વાતો

દરેક કોઈ માટે લગ્ન એક સુંદર સપનાની રીતે હોય છ લોકો લગ્ન માટે ખૂબ તૈયારીઓ કરે છે. લગ્ન પછી ...

news

લગ્નજીવન - પતિ તરીકે સારા નથી હોતા આ 3 રાશિના પુરૂષ

પુત્રીના લગ્નની વય થતા જ માતા પિતા એ માટે એક સારા યુવકની શોધ શરૂ કરી દે છે. અનેક છોકરીઓ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine