લગ્નજીવન - પતિ તરીકે સારા નથી હોતા આ 3 રાશિના પુરૂષ

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (00:33 IST)

Widgets Magazine

પુત્રીના લગ્નની વય થતા જ માતા પિતા એ માટે એક સારા યુવકની શોધ શરૂ કરી દે છે. અનેક છોકરીઓ પોતે જ પોતાનો જીવનસાથી પસંદ કરવા સ્વતંત્ર હોય છે પણ આપણે જે છોકરો પસંદ કરીએ છીએ એ સારો પતિ સાઇત થશે કે નહી એ કહેવુ મુશ્કેલ હોય છે.  બીજી બાજુ જ્યોતિષનુ માનીએ તો ત્રણ રાશિઓ એવી છે જેમના વિશે કહેવામાં આવે છે કે આ રાશિયોના લોકો સારા પતિ સાબિત નથી થતા.  તેથી જો તમે પણ તમારે માટે એક સારા યુવકની શોધમાં છો તો આ ત્રણ રાશિઓના પુરૂષોને લઈને થોડા સાવધ રહો... 
 
જાણો કયા પુરૂષ સારા પતિ નથી બની શકતા .. 
 
1. મીન રાશિ - જ્યોતિષનુ માનીએ તો આ રાશિના પુરૂષ લગ્ન પછી પોતાની પત્નીમાં તમામ પ્રકારના દોષ કાઢવા માંડે છે. એટલુ જ નહી આ રાશિવાળા પુરૂષોમાં પોતાની પત્ની પ્રત્યે અસુરક્ષાની ભાવના કાયમ રહે છે. 
 
2. વૃષભ રાશિ - આ રાશિના લોકો ખૂબ શાંત અને સારા સ્વભાવના માનવામાં આવે છે. પણ આ રાશિના પુરૂષ લગ્ન પછી પોતાનો વ્યક્તિગત મકસદ પુરો કરે છે.  તેઓ પોતાની પત્નીને દગો નથી આપતા પણ છતા તેમના સંબંધોમાં મનદુખ રહે છે. 
 
3. કન્યા રાશિ - આ રાશિના પુરૂષ ખૂબ ટેલેંટેડ માનવામાં આવે છે. પણ જ્યોતિષનુ માનીએ તો લગ્ન પછી તેઓ પોતાની પત્ની પર કાબુ રાખવાની કોશિશ કરે છે. તેમને પોતાની પત્નીનો અવાજ દબાવનારા માનવામાં આવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

લગ્ન વિશેષાંક

news

લગ્ન વિશેષ - આ ત્રણ રાશિની બને છે પરફેક્ટ life પાર્ટનર

લગ્ન એક એવું શબ્દ છે જેના વિશે બધા લોકો વિચાર કરે છે , પણ લગ્નની જવાબદારી અને સહયોગથી ...

news

પતિ-પત્નીની ખાટી મીઠી ફરિયાદો

જીંદગીભરનો સાથ અને દરેક સુખ-દુખમાં સાથ નિભાવવાના વચન, પણ દરેક શક્ય અને શક્ય કોશિશ છતા ...

news

એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો

જીવનનું સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ...

news

Wedding Season: બ્રાઈડલ મેહંદી ફોટોશૂટ આ હટકે 'Poses'થી બનાવો સ્પેશલ

વિંટર સીજન શરૂ થતા જ વેડિંગ સીજન પણ તેજી પકડી લે છે. લગ્નના અવસરે હવે બહુ ઘણા ફંકશન ...

Widgets Magazine