હસ્તરેખા વડે જાણો તમારું કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.

બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (01:58 IST)

હસ્તરેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું સારુ રહેશે કે નહીં અને તેને કોઇ છે કે નહીં.

હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારી સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખાથી વ્યક્તિનાં કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.

વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.

હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ હોય તો અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે.આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી ...

news

Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)

આપની મનોદશા મૂંઝવણભરી રહેશે . આવક-જાવક સમતોલ રાખવા મુશ્કેલ બની જશે તેથી. ખર્ચા પર અંકુશ ...

news

આજનું ભવિષ્ય- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 5/02/2018

મેષ (અ.લ.ઇ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 4/2/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...