ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: સિડની , શનિવાર, 28 માર્ચ 2015 (12:51 IST)

માઈકલ કલાર્ક દ્વારા વનડે સંન્યાસનું એલાન

. ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન માઈકલ ક્લાર્કે વનડેમાંથી રિયાટરમેંટનુ એલાન કરી દીધુ છે. વર્લ્ડ કપ ફાઈનલ હરીફાઈથી બસ એક દિવસ પહેલા ક્લાર્કના રિટાયરમેંટના નિર્ણયે સૌને ચૌંકાવી દીધા છે. ક્લાર્ક સતત ઘાયલ થઈ રહ્યા છે અને આ પ્રકારની અટકળો પહેલા પણ થતી રહી છે. 
 
ન્યુઝીલેંડ વિરુદ્ધ આવતીકાલે મેલબર્નમાં થનારી ફાઈનલ હરીફાઈ ક્લાર્કના કેરિયરની છેલ્લી વનડે સાબિત થશે. વનડે કેરિયરમાં કર્લાકે 244 મેચ રમી છે અને 57 હાફ સેંચુરી સાથે 8 હજાર રનના લગભગ નિકટ પહોંચી ચુક્યા છે.