મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2017 (15:04 IST)

ભદ્રાસનથી મેળવો મનની શાંતિ

bhadrasana

ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે. 
Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો ... 
ભદ્રાસન વિધિ- આસન પાથરી બેસી જાઓ. ડાબા પગ અ ઘૂંટણથી વળીને ઉપસ્થ અને ગુદાના મધ્યના ડાબા ભાગમાં અને જમણા પગ વળીને એડીના સાઈડના જમણા ભાગમાં આવી રીતે રાખો કે બન્ને પગના તળિયા એકબીજાને લાગ્યા રહે.  આ સ્થિતિને રેચક કહે છે.રેચક કરતા બન્ને હાથ સામે જમીન પર રાખી. ધીમે-ધીમે શરીરને ઉપર ઉઠાવો અને બન્ને પંજા પર આરીતે બેસવું કે શરીરનો વજન એડીના મધ્ય ભાગ પર આવે.ધ્યાન રાખો કે આંગળીવાળો વાળો ભાગ છૂટો રહે.