1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By

એક્સરસાઈજ કરતી વખતે પહેરવી જોઈએ સ્પોર્ટસ બ્રા

exercise bra for ladies- એકસરસાઈજ  કરવાથી ન માત્ર તમારો શરીર ફિટ રહે છે પણ તેનાથી તમારી સ્કિન પણ ગ્લોઈંગ બને છે. તમે એક્સરસાઈજ કરતા ડાઈટની કાળ જી રાખો છો પણ શું તમે જાણો છો કે એક્સરસાઈજ કરતા કપડા પણ મેટર કરે છે. જેમ ટાઈટ કપડા પહેરવાથી તમને ફાયદાની જગ્યા નુકશાન પહોચે છે. તેમજ છોકરીઓને એક્સરસાઈજ કરતા સમયે સ્પોર્ટસ બ્રા પહેરવી જોઈએ. આવો જાણી એવુ શા માટે 
 
- વર્કઆઉટના સમયે ઢીળા કપડા પહેરવા જોઈએ જેથી તમારી બૉડી કમફર્ટેબલ રહે. એક્સરસાઈજ દરમિયાન સ્પોર્ટસ બ્રા પહેરવાની સલાહ અપાય છે. તેથી તમારા બ્રેસ્ટની વાલને સપોર્ટ મળે કાઅરણ કે જો તમે ખૂબ હેવી એક્સરસાઈજ કરો છો તો તમારા બ્રેસ્ટની ચારે બાજુ લિગામેંટ પેદા થવાના કારણે સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. તેથી લાંબા સમય પછી તમારા બ્રેસ્ટ ખૂબ સેગી (લટકતા) હોઈ શકે છે. 
 
- એક સારી ક્વાલિટીની સ્પોર્ટસ બ્રા તમારા બ્રેસ્ટની એક્સરસાઈજના દરમિયાન પૂર્ણ રૂપથી સપોર્ટ કરે છે. તેનાથી તમારા બ્રેસ્ટ શેપમાં રહે છે અને સેગી થવાથી બચે છે. તેને પહેરવાથી બ્રેસ્ટ વધારે મૂવમેંટ નહી હોય જેના કારણે આ ખેંચાવથી બચ્યા રહે છે. 
 
- જ્યારે તમે એક્સસાઈજ કરો છો તો તેમો પૂરો અસર તમારી બૉડી પર પણ પડે છે. તેથી બ્રેસ્ટ તેનાથી કેવી રીતે અછૂતા રહે. ઘણી વાર વધારે કસરત કરવાના કારણે આખી  બૉડીમા જ નહી પણ બ્રેસ્ટમાં પણ દુખાવો થાય છે. તે દુખવાઅથી બચવા માટે તમને સ્પોર્ટસ બ્રા કેરી કરવી જોઈએ. 

Edited By-Monica sahu