તુલા - લગ્‍ન અને દાંપત્ય જીવન

તુલા રાશીની સ્‍ત્રીને પતિ અને પુરૂષને પત્‍ની ભાગ્યશાળી મળે છે. સ્‍ત્રીના ચિંધ્યા માર્ગે ચાલવાથી તેમનું જીવન ધન્‍ય થાય છે. સ્‍વપ્ન વધારે આવે છે. એક સંતાન ભાગ્યશાળી હોય છે. તેમના સ્‍વભાવ અને વિચારોને સમજી શકે તેવા જીવનસાથીની તેમને જરૂરત હોય છે. તેઓ પોતાના જીવનસાથીને સુધારવાનો પ્રયત્‍ન કરે છે. તુલા રાશીને એક કરતા વધારે લગ્‍ન અને વિયોગની શક્યતા રહે છે. મિથુન અને કુંભ સાથે વધારે અને સિંહ સાથે ઓછું બને છે. સામાજીક બંધનોના કારણે પ્રેમમાં અસફળતા રહે છે. તેમનો સ્‍વામી શુક્ર છે. તેઓ સહયોગ, પ્રેમ, વિવાહ, ભાગીદારી, તથા જીવનનાં દરેક ક્ષેત્રમાં સમાન ‍દ્રષ્‍િટકોણ રાખવા પ્રયાસ કરે છે. તેમના સાથી ઓછા હોય છે.

દૈનિક જન્માક્ષર

બોર્ડ પરીક્ષા ટૉપર રહી હીર ઘેટિયાની બ્રેન હેમરેજથી મોત

બોર્ડ પરીક્ષા ટૉપર રહી હીર ઘેટિયાની બ્રેન હેમરેજથી મોત
Heer Ghetiya- મોરબીની 16 વર્ષની છોકરી હીર ઘેટિયા, જે બોર્ડની પરીક્ષામાં ટોપર્સ હતી, તેનું ...

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય ...

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી
મોરબીમાં એક દુઃખદ છતાં સમાજ માટે રાહ ચીંધનારી ઘટના બની છે. ધોરણ 10માં અભ્યાસમાં તેજસ્વી ...

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ...

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા હજી અનુભવાઈ રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ...

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો
ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. રાજ્યમાં નાના ગામડાથી મોટા શહેરો ...

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત ...

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે ...

17 મે નુ રાશિફળ

17 મે નુ રાશિફળ
મન પ્રસન્ન રહેશે. કોઈ મિત્રનુ આગમન થઈ શકે છે. આવકનો નવો સ્ત્રોત ઉભો થઈ શકે છે. સંગીતમાં ...

Sita Navami Upay: સીતા નવમીના દિવસે આજે જરૂર કરો આ ઉપાય, ...

Sita Navami Upay: સીતા નવમીના દિવસે આજે જરૂર કરો આ ઉપાય, દામ્પત્ય જીવનમાં આવશે મીઠાશ, ઘરમાં પણ રહેશે સુખ-સમૃદ્ધિ
Sita Navami 2024: 6 મેના રોજ સીતા નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે આ ખાસ ઉપાય ...

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ...

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા ...

આ 4 રાશિના લોકો  હોય છે ખૂબ જ શરમાળ,  વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત
રાશિચક્રમાં એવી 4 રાશિઓ છે જે સ્વભાવે ખૂબ જ શરમાળ માનવામાં આવે છે. આજે અમે તમને આ રાશિઓ ...

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ
આજે તમે વ્યવસાયમાં આયોજનપૂર્વક કામ કરશો. નાના બાળકો તેમના મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ...