કુંભ - સ્‍વાસ્‍થ્ય

આ રાશિ ના જાતક શરીરથી સ્વસ્થ રહે છે, અને તેમનામા પરિશ્રમ કરવાની શક્તિ વધારે હોય છે. તેઓ અધિક બીમાર નથી પડતા, છતાં પણ પેટ વિકાર, બવાસીર, ઇંફ્લુએંજા થઇ જાય છે. સાધારણ તાવમા પણ તે લોકો આમથી તેમ ફરતા રહે છે, કારણકે તેઓ માને છે કે, આરામ કરવાથી તાવ વધારે આવે છે. કુંભ રાશિના જાતકો બળવાન શરીરના સ્વામી હોય છે. પરંતુ પગ અને ઘુટ્ણ થી નબળા હોય છે. પેટ, કિડની અને મજ્જા તંતુ પણ નબળા હોય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

5 મે નું રાશિફળ - આજે સીતા નવમી પર આ રાશીઓના ભાગ્યનો થશે

5 મે નું રાશિફળ - આજે સીતા નવમી પર આ રાશીઓના ભાગ્યનો થશે ઉદય
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો ...

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ ...

સાપ્તાહિક રાશિફળ-   અઠવાડિયુ  મિશ્રિત રહેશે,  માનસિક શાંતિ મળશે
આ અઠવાડિયા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની ...

4 મે નું રાશિફળ - આજે આ 4 લોકોએ બહાર નીકળતા પહેલા સૂર્યને ...

4 મે નું રાશિફળ -  આજે આ 4 લોકોએ બહાર નીકળતા પહેલા સૂર્યને અર્ધ્ય આપવાથી થશે લાભ
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો
Travel Places to know about

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar  Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. ...