રવિવાર, 22 ડિસેમ્બર 2024

કુંભ - વ્‍યક્તિત્‍વ

કુંભ રાશિ દિલથી સાફ અને પોતાના પરિશ્રમ થી આગળ આવનાર છે. છળ કપટ અને દ્રેષથી દૂર રહેનારા હોય છે. તેમનો સ્વભાવ વિજળી જેવો તેજ અને ભયાનક હોય છે. અચાનક કાર્ય કરવાવાળા અને ફળની ચિંતા રાખવાવાળા હોય છે. તેમના માટે આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે. આ લોકો વાસ્તવિક કાર્યોમા વિશ્વાસ રાખે છે. આ લોકો રોમાંટિક પ્રવૃતિના હોય છે. કુંભ રાશિવાળા નવી નવી ચુનૌતિઓ ની ઇચ્છા રાખે છે. આ લોકો વચનના પાકા હોય છે. કેટલાંક લોકો વ્યસની હોય છે. તેમને નમકીન વસ્તુઓ ભાવતી હોય છે. તેઓ વર્તમાનની અપેક્ષાએ ભવિષ્ય ની વધારે ચિંતા કરે છે. તેઓમાં અનેક દોષો હોય છે. પરંપરાઓમાં માનતા નથી. તેમને સાચા મિત્રોની આવશ્યકતા હોય છે. આ લોકો બહારથી બુધ્ધિજીવી પ્રતિત થાય છે દેખાય પરંતુ અંદરથી ભાવનાત્મક ઉત્તેજના વધારે હોય છે. તેમની પ્રકૃતિ શાંત તથા સાદગીપૂર્ણ હોય છે. તેમના જીવનમાં ખુબ ઉતાર ચઢાવ આવે છે. આ રાશિના લોકોની જીહ્વા તીખી હોય છે, એટલે રાજનીતિમા આગળ હોય છે. આ લોકો પાછળ ઓછું જોવે છે, કારણ તેમની દ્રષ્ટિ આવનારા ભવિષ્ય પર હોય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ ...

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ
આજે તમારા મનમાં નવા વિચારો આવશે, પરંતુ તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે. કોઈની સાથે ...

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, ...

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Pradosh Vrat 2025- પ્રદોષ વ્રત 2025- હિંદુ કેલેન્ડર મુજબ, દર મહિનાના કૃષ્ણ અને શુક્લ ...

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના ...

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Yearly rashifal Upay 2025 મેષ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય | Aries ...

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય ...

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Health horoscope 2025 વર્ષની શરૂઆતમાં બારમા ભાવનો શનિ છઠ્ઠા એટલે કે રોગના ઘરમાં રહેશે અને ...

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની ...

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક  સ્થિતિ જાણો
Marriage Life and Family Prediction for 2025: જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ...

amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની ...

amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા ક્યારે છે.
amavasya december 2024 પરંતુ જ્યારે તે સોમવાર આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં ...

મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ ...

મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ સદીઓ જૂની પરંપરાનું રહસ્ય
ભારતમાં, મૃત્યુ પછી મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં લઈ જવાની પ્રથા સદીઓ જૂની છે અને તેની ...

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa
॥ દોહા ॥ કનક બદન કુણ્ડલ મકર,મુક્તા માલા અઙ્ગ। પદ્માસન સ્થિત ધ્યાઇએ,શંખ ચક્ર કે સઙ્ગ॥

22 December 2024 રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ...

22 December 2024 રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે સૂર્ય ભગવાનની કૃપા, મળશે ખુશીના સમાચાર
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમે પરિવારના સભ્યો સાથે ખુશીથી સમય પસાર કરશો. ...

શનિ ચાલીસા / shani chalisa gujarati

શનિ ચાલીસા / shani chalisa gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી ...