કર્ક - ચરિત્રની વિશેષતા
કર્ક રાશીના ચરિત્રના મુખ્ય લક્ષણો - વધારે સંવેદનશીલ, ભાવનાત્મકરૂપથી અસુરક્ષિત તથા વિચાર ન કરવા વાળા, સહજવૃતિના, એકાગ્ર નથી થતા, મા બનવાના અને માતૃત્વની ઇચ્છા રાખનાર, વંશવાદી, આગ્રહશીલ, ચરિત્ર વિકાસના લક્ષણો - દયાળુ, કરૂણામય, બીજાનું પાલન-પોષણ કરનાર, ભાવનાઓને શાંત કરનાર, ભાવનાઓ પર કાબુ રાખનાર, માનસિક અભિપ્રાય દ્વારા સહજ વૃતિને નિયંત્રિત કરનાર, વધારે પ્રમાણમાં ચેતનાવસ્થાને સ્વીકાર કરવો. અંતઃ કરણના લક્ષણ - જીવ વિજ્ઞાન તથા માનવ નિર્મિત ભેદને સમાપ્ત કરવાનું કામ કરવું, લોકોને સહાય કરવાના હેતુથી જનસાધારણની ચેતના સાથે જોડાવું, માનવતાના સમુહદાય સાથે સંબંધ હોવાની જાગરૂક્તા, સામાન્ય વ્યક્તિ, સર્વનો ઉદભવ એક સરખો છે. પોતની ઓળખ થવી. શારીરિક જીવનની ભ્રામક પ્રકૃતિની જાણકારી હોવી.