ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025

મિથુન - મિત્રતા

વૃષભ, સિંહ, કન્‍યા, તુલા રાશી વચ્‍ચે મિત્રતા રહે છે. કુંભ રાશીના લોકોની સાથે સાવધાન રહેવું જોઇએ. કયારેક એમના મિત્ર પણ તેના શત્રુ બની જાય છે. માટે તેમણે સાવધાનીથી ચાલવું જોઇએ. મિથુન રાશીની વ્‍યક્તિ મેષ સાથે હંમેશા સુખી રહે છે. મિથુન રાશીની વ્‍યક્તિ સાથે કન્‍યા અને મીન સાથે વિરોધ રહે છે. કર્ક, વૃશ્ચિક અને મકર સાથે ઉદાસ રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા ઘરમાં કોઈ શુભ ...

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ...

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર
10 Mukhi Rudraksha Vidhi and benefits: આજે આપણે જાણીશું 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ...

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ ...

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ
Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર દુલભ ...

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો ...

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર
Valentines day 2025: વેલેંટાઈન ડે વીક ચાલી રહ્યુ છે. જો તમે પણ કોઈને તમારા પ્રેમનો એકરાર ...

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ ...

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન
Mahakumbh 2025: મહા કુંભ દરમિયાન માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ ...