બુધવાર, 5 નવેમ્બર 2025

મિથુન - સ્‍વાસ્‍થ્ય

મિથુન રાશીની વ્‍યક્તિ શારીરિક રીતે મજબુત હોય છે. પરંતુ સ્‍વાસ્‍થ્ય મધ્યમ હોય છે. જીવનમાં માનસિક શ્રમ વધારે કરવો પડે છે. વધારે સ્‍નાયુના રોગ થાય છે. તેમને અસાધ્ય રોગ નો ભય હોય છે, રાત્રે ભોજન ન લે તો સારૂ રહે છે. વાયુકારક વસ્‍તુનું સેવન નુકશાન કારક છે. ત્રિફળાનું ચૂર્ણ અને સૂંઠ, આદુ, તુલસીનો કાઢો સારો રહે છે. તેમને પેટનો વિકાર, છાતીમાં દર્દ, ગેસનસ તકલીફ, દાંત કે આંખની તકલીફ, શરદી કે માથાનો દુખાવો વધારે પરેશાન કરે છે. પડવાથી લાગવાનો ભય રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

Chunar Station Accident - યૂપીના મિર્જાપુરમાં ચુનાર સ્ટેશન ...

Chunar Station Accident - યૂપીના મિર્જાપુરમાં ચુનાર સ્ટેશન પર કેવી રીતે થઈ આટલી મોટી દુર્ઘટના ?
યૂપીના મિર્જાપુરમાં ચુનાર સ્ટેશન પર મોટી રેલ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી ...

કોણ છે ભારતીય મૂળના મુસ્લિમ જોહરાન મમદાની, રાષ્ટ્રપતિ ...

કોણ છે ભારતીય મૂળના મુસ્લિમ જોહરાન મમદાની, રાષ્ટ્રપતિ ટ્રંપની ધમકી છતા જીતી ન્યૂયોર્ક મેયરની ચૂંટણી
જોહરાન મમદાની સાત વર્ષની ઉંમરે ન્યુ યોર્ક શહેરમાં રહેવા ગયા. તેમના પિતા, મહમૂદ મમદાની, ...

Mirzapur Train Accident - ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં મોટો ...

Mirzapur Train Accident - ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં મોટો ટ્રેન અકસ્માત: કાલકા મેલની ટક્કરથી છ મુસાફરોના મોત
દેશમાં 24 કલાકમાં આ બીજો મોટો ટ્રેન અકસ્માત છે. બિલાસપુર પછી, ઉત્તર પ્રદેશમાં બીજો મોટો ...

દિલ્હીના મોતી નગર વિસ્તારમાં રસ્તાની બાજુમાં એક મૃતદેહ મળી ...

દિલ્હીના મોતી નગર વિસ્તારમાં રસ્તાની બાજુમાં એક મૃતદેહ મળી આવ્યો.
દિલ્હીના મોતી નગર વિસ્તારમાં રસ્તાની બાજુમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો. પોલીસને હત્યાની ...

મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનરે જાહેરાત કરી કે મહારાષ્ટ્રમાં 42 ...

મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનરે જાહેરાત કરી કે મહારાષ્ટ્રમાં 42 મ્યુનિસિપલ કાઉન્સિલો માટે ચૂંટણી યોજાશે.
મહારાષ્ટ્રમાં 42 નગર પરિષદો માટે ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રની 147 નગર પરિષદોમાંથી 42 માટે ...