મિથુન - પસંદ
મિથુન રાશીની વ્યક્તિને પ્રવાસ, ગાયન, સિલાઇ, ફિલ્મ, પુસ્તકોનું વાંચન વગેરેનો શોખ હોય છે. તેઓ એવું સમજે છે કે, તેમને જોઇતી વસ્તુનું જ્ઞાન છે, પરંતુ ખરેખર તેમને ઘણું જાણવાનું જરૂરી હોય છે. તેમને લોકોનું ધ્યાન પોતાની તરફ અકર્ષવાની ઇચ્છા હોય છે, પરંતુ આવું થાય ત્યારે તેની ઇચ્છા ચાલી ગયેલ હોય છે.