મંગળવાર, 1 જુલાઈ 2025

મિથુન - વ્‍યક્તિત્‍વ

આ રાશી ચંચળ પ્રકૃતિની માનવામાં આવે છે. તેમાં ઉત્‍સુક્તા, પ્રશ્નેચ્છા અને ભ્રમણશીલતા જોવા મળે છે. આકર્ષક વ્‍યક્તિત્‍વના અને અસ્‍િથર સ્‍વભાવના હોય છે. બુદ્ધ‍િશાળીતો હોયજ છે. ઉપરાંત તરસ્‍પર વિરોધી વાતમાં ચાલતા જોવા મળે છે. તેમને રોજ નવું પરિવર્તન, પ્રવાસ અને વિવિધતા ગમે છે. આ લોકો રાજનીતિમાં ચતુર હોય છે. આ ધાર્મિક, દયાવાળા અને દ્રઢ સંકલ્પ વાળા હોય છે. તથા આધ્યાત્મિક તત્‍વોં અને આત્‍માની ઉન્‍નતિ તરફ વિશેષ ધ્‍યાન આપે છે. તેનામાં સહનશિલતા વધારે હોય છે. બધા સાથે સરખો વ્‍યવહાર રાખે છે. ઇમાનદાર, સભ્ય અને ચરિત્રવાન હોય છે. દરેક કાર્ય વિચારીને કરે છે. તેઓ વચન અને સંકલ્પના સાચા હોય છે. સતકાર્ય આ રાશીનો મુખ્ય ગુણ છે. આ રાશી ખોટું બોલનારથી નફરત કરે છે. સ્‍વચ્‍છતા અને વ્‍યવસ્‍થા તેના પ્રમુખ ગુણ છે. અનિયમિત તથા આળસ પણ જોવા મળે છે. તેમનો તેમના મન પર પૂર્ણ કાબુ હોય છે. ત્‍યારે જ તેઓ દ્રઢતાથી નિર્ણય કરી શકે છે. તેમનો લોકો સાથે કારણ વગર સંઘર્ષ થાય છે પરંતુ તેઓ નો વ્‍યવહાર સત્‍ય, દ્રઢ અને શ્રેષ્‍ઠ ચરિત્ર વાળો હોવાથી વિરોધીઓ શાંત થાય છે. તેઓ રૂઢી વાદી નથી હોતા પરંતુ બીજાની નીષ્‍ઠાની પરીક્ષા કરે છે. વ્યવહારિક મુશ્કેલી થી હારી જાય છે, તેઓ ક્યારેય ગંભીર રહેતા નથી. હસતા રહે છે અને દરેક વાત મજાકમાં લે છે. સૌના ધ્યાનના આકર્ષણનું કેન્‍દ્ર રહે છે. તેઓ સત્‍યને છુપાવતા નથી અને તે સંકટ અને કજીયાનું તેમના માટે કારણ બને છે. યાત્રા દ્વારા તેમને લાભ થાય છે. મિથુન રાશીની વ્‍યક્તિ પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. તેઓ બુદ્ધ‍િમાન, આકર્ષક અને ચતુર વાર્તાકારના રૂપમાં પોતાને દર્શાવે છે. અસફળતા તેના મિત્રો વધારે છે જ્યારે સફળતા તેના ઇર્ષાળુ વધારે છે. મિથુન રાશીના લોકો ચંચળ સ્‍વભાવના અને કલા તરફ રસ દાખવનારા હોય છે. તે જે કહે અને કરે તેમાં જમીન આસમાનનું અંતર હોય છે. તેમનું ચરિત્ર હાથી દાંત સમાન હોય છે. માટે લોકો તેને બરોબર સમજી નથી શકતા. લોકોનો મત એક થતો નથી. પડકાર તેમનામાં સુધારો લાવે છે. મિથુન રાશીની વ્‍યક્તિ પરિસ્‍િથતિ પ્રમાણે પોતાને બદલાવે છે. તેના સાચા સ્‍વભાવને જાણવો મુશ્કેલ છે. તેઓ બીજાને ઉપદેશ અને સલાહ આપે છે માટે તેઓ મજાકને પાત્ર બને છે. તેમને જો આદર અને પ્રસિદ્ધ‍િ જોઇએ છે તે મળતી નથી માટે તેઓ બીજાને તેની ફરીયાદ કર્યા કરે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

પુત્રીને બચાવવા સમુદ્રમાં કૂદી ગયો પિતા.. પછી શુ થયુ જુઓ ...

પુત્રીને બચાવવા સમુદ્રમાં કૂદી ગયો પિતા.. પછી શુ થયુ જુઓ વીડિયો
પિતા પોતાના બાળકોના હીરો હોય છે. તમે આવી વાતો સાંભળી જ હશે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે ...

હવે પાન કાર્ડ માટે આધાર રહેશે ફરજિયાત, આ તારીખથી લાગુ થશે, ...

હવે  પાન કાર્ડ માટે આધાર રહેશે ફરજિયાત, આ તારીખથી લાગુ થશે, જાણો સંપૂર્ણ માહિતી
આજે આધાર અને પાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો બની ગયા છે. પાન કાર્ડ અંગે ખૂબ જ ટૂંક ...

સુરતમાં શેર માર્કેટ ઘોટાળાનો પર્દાફાશ, 8 ની ધરપકડ, આવી રીતે ...

સુરતમાં શેર માર્કેટ ઘોટાળાનો પર્દાફાશ, 8 ની ધરપકડ, આવી રીતે ચાલી રહી હતી ગેરકાયદેસર ટ્રેડિંગ
ગુજરાતની સુરત પોલીસની SOG ટીમે શેરબજારના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બાંધકામ ...

Himachal Cloud Burst and Rain Live News: હિમાચલમાં મંડી પર ...

Himachal Cloud Burst and Rain Live News: હિમાચલમાં મંડી પર વરસ્યો કુદરતનો કહેર, 4 લોકોના મોત, 16 લોકો લાપતા, 99 નુ રેસ્ક્યુ
હિમાચલ પ્રદેશમાં અનેક સ્થાન પર વાદળ ફાટવાથી મોટી તબાહી થઈ છે. પ્રદેશમાં ગઈકાલે રાત્રે ...

ચાર રાજ્યોમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ફાઈનલ, UP અને MP માં ...

ચાર રાજ્યોમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ફાઈનલ, UP અને MP માં શુ સરપ્રાઈઝ આપશે બીજેપી ?
મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને તેલંગાનામાં બીજેપી અધ્યક્ષ પદ માટે સોમવારે ...