સિંહ - પસંદ
સિંહ રાશીની પસંદ ઘણી પ્રકારની હોય છે. નિંદર, ફિલ્મ, વસ્તુનો સંગ્રહ, સારા વસ્ત્ર, સારૂ ભોજન, નવલકથા નો વધારે શોખ હોય છે. તેમને ખુલ્લી હવા, પથારીમાં સૂતાસૂતા વાંચવું, નૃત્ય, ઘરેણા બનાવવા, ઘરની સજાવટ, રમતગમત કે મંડપના કામો વિશેષ પસંદ છે. શિલ્પકળા, ચિત્રકળા, કાચની વસ્તુનો સંગ્રહ કરવો, વગેરે શોખ હોય છે.